જો તમે પ્રોટીન પાઉડર પિતા હોવ તો જાણી લો તેની આ સાઈડ ઈફેક્ટ

પ્રોટીન પાઉડર એ દૂધ, છાસ, કેસીન અને સોયાબીન માંથી બનેલો એક સુકો કોરો પાઉડર છે. જો તમે જીમમા જતા હોવ તો પ્રોટીન પાઉડર વિષે જાણતા જ હશો. આજ-કાલ લોકો ને બોડી બનાવાનો અને મસલ્સ બનાવાનો જબરો શોખ હોય છે. એટલા માટે આ લોકો પ્રોટીન પૂરતા પ્રમાણ મળી રહે એટલા માટે પ્રોટીન પાઉડર નો ઉપયોગ કરે […]

Continue Reading

એક સમયે ખીચામાં હતા 50 રૂપિયા અને આજે છે 55 કરોડની કંપનીનો માલિક

17 વર્ષની ઉંમરે તેના પિતા તેની માટે એક કમ્પ્યુટર લાવ્યા હતા, જેની સાથે તેઓ તેનો ઘણો સમય વિતાવતા હતા. સ્કૂલ પૂરી કર્યા પછી, તે કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં બી.કોમ પૂરું કરિયું હતું, જ્યાં તેનો ક્લાસ સવારે 6 વગેથી સાડા નવ વાગ્યા સુધી ચાલતો હતો. તે પછી અભિષેકનો આખો દિવસ ખાલી પદો રહેતો હતો. તે ફ્રી […]

Continue Reading

દરેક વાત કહેવાનો એક યોગ્ય સમય હોય છે સત્ય વાત પણ જો અયોગ્ય સમયે કહેવામાં આવે તો સંબંધો તુટવાની શક્યતાઓ પુરે પુરી છે.

હીરાનો વેપાર કરનારા એક ભાઇનું અકસ્માતમાં મૃત્યુ થયું. ધંધામાં ખોટ જવાના કારણે કુટુંબની સ્થિતી બહુ સારી નહોતી અને પરિવારમાં બીજુ કોઇ નહી. આ મૃત્યુ પામનાર ભાઇની પત્નિ અને એક 7-8 વર્ષની ઉંમરનો દિકરો. કુટુંબના નિભાવની તમામ જવાબદારી આ વિધવા પર આવી પડી. એણે પોતાના પતિનો અંગત કબાટ તપાસવાનું શરૂ કર્યુ એ આશાએ કે કદાચ કંઇક […]

Continue Reading

કેન્સરના કોષોથી બચાવા માટે અપનાવો આ ઉપાયો…

એવું માનવામાં આવતુ હતું કે હળદર  કેન્સરના કોષોના વિકાસને રોકવા માટે કામ કરે છે, પરંતુ હવે એક સંશોધન પણ તેની પુષ્ટિ કરે છે. શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલજી (એસસીટીઆઇએમએસટી) તિરુવનંતપુરમ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા સંશોધન મુજબ, હળદરનું તત્વ કરક્યુમિનમાં એવા ગુણધર્મો હોવાનું […]

Continue Reading

જાણો આ ભારતીયએ પ્લાસ્ટિકની થેલી જેવી જ થેલી બનાવી કે જેને તમે ખાઈ પણ શકો છો.

ભારતમાં, દર વર્ષે પ્લાસ્ટિકની થેલીઓને કારણે લાખો ગાય અને પ્રાણીઓ મૃત્યુ પામે છે, જેના મૃત્યુનું કારણ આપણે બધાં જ છીએ. અને કદાચ આ વાતથી આપણા માંથી મોટાભાગના લોકોમાં કોઈ ફરક નહીં પડે. પરંતુ “મંગલૌર અશ્વત હેગડે”એ આનો મોટો ઉપાય શોધી કાઢ્યો છે.  જો તમને કહેવામાં આવે કે રોજ વપરાતી પ્લાસ્ટિકની થેલીઓને ખાઈ પણ શકાય છે. […]

Continue Reading

જાણો ચીનમાં એન્જિનિયરોએ કચરામાંથી ઇંટ બનાવવાની પ્રક્રિયામાં મેળવી સફળતા…

જ્યારે સમસ્યા ખૂબ મોટી થાય છે, ત્યારે તેને દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ છે. આજે કચરો શહેરોમાં એક સૌથી મોટી સમસ્યા બની છે. પરંતુ આજે કચરાનું વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ અંગે યુવાનો દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી રહી છે, કચરાના વ્યવસ્થાપન અંગે પણ નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ચેન્નાઇના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ ઇમારતો […]

Continue Reading

“કાળું જીરું” શરદી, દાંતના દુખાવો, પેટની સમસ્યાઓ અને વજન પણ ઘટાડશે જાણો તેના ફાયદા…

શિયાળામાં આપણે અનેક રોગોનો ભોગ બનીએ છીએ. જો ગરમ કપડાં ન પહેર્યા હોય તો શરદી થવી સામાન્ય છે, અને ખાવામાં બેદરકારી હોવાને કારણે પેટમાં દુખાવો પણ થવા લાગે છે. શિયાળામાં ઠંડા પવનથી શરદીમાં વધારો થાય છે, જેના કારણે સાંધામાં દુખાવો વધે છે. આ સામાન્ય રોગોમાં, ડોક્ટર પાસે જવા કરતાં ઘરેલું ઉપાય અપનાવો વધુ સારો છે. […]

Continue Reading

આ વ્યક્તિએ એન્જિનિયરિંગ છોડી શરૂ કર્યું બુટ પોલિશનું કામ અને બની ગયો કરોડપતિ

“સંઘર્ષમાં માણસ એકલો હોય છે. સફળતામાં દુનિયા તેની સાથે હોય છે, જે વ્યક્તિ પર આ દુનિયા હાંસી ઉડાવે છે.” મુંબઈના ‘સંદિપ ગજકસે’ આ વાત સાચી બતાવી છે. જેમણે પોતાનું એન્જિનિયરિંગ છોડી દેવાનું અને એવું કામ કરવાનું નક્કી કર્યું જે લોકો મજબૂરી હેઠળ પણ ન કરવા માંગતા હોય. તે કામ બુટ પોલિશિંગ અને બુટ રિપેરિંગ કરવાનું […]

Continue Reading

જાણો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો…

આત્મવિશ્વાસનો અર્થ છે “પોતાના પર  વિશ્વાસ કરવો.” આપણા જીવનમાં આત્મવિશ્વાસ એટલો જ મહત્વપૂર્ણ છે જેટલી ફૂલમાં સુગંધ મહત્વની હોય. આત્મવિશ્વાસ વિના, આપણું જીવન જીવંત શબ જેવું બની જાય છે. વ્યક્તિ ગમે તેટલો પ્રતિભાશાળી હોય, પણ તે આત્મવિશ્વાસ વિના કંઈ પણ કરી શકતો નથી. આત્મવિશ્વાસ એ સફળતાનો પાયો છે, આત્મવિશ્વાસ ન હોવાના કારણે વ્યક્તિ તેના દ્વારા […]

Continue Reading

પરંપરાગત ખેતી છોડીને આ ખેડૂતે શરૂ કરી મોતીની ખેતી, તેમાં તેને મળી રહ્યો છે લાખોનો નફો…

એક તરફ ઓછા નફાના કારણે મોટાભાગના ખેડુતો ખેતી છોડી દે છે. બીજી બાજુ, નવી પેઢીના યુવાન ખેડૂત આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જો તમે આધુનિક પદ્ધતિ અપનાવો તો ખેતી માંથી પણ સારો નફો મળી શકે છે. આજે આપણો દેશ પણ ખેતી તરફ આગળ વધી રહ્યો છે. તમે ઘણા પાક, ફળો અને શાકભાજી ઉગાડવાની આધુનિક રીત […]

Continue Reading