સવારે ઉઠીને આ કામ ન કરવું જોઈએ નહિતર આપણા સ્વાસ્થ્ય પર ખુબજ ખરાબ અસર થાય છે.

જો આપણો આખો દિવસ તાજી સવારની તાજગીથી ભરેલો હોય તો આપણને ખુબજ ગમે છે પણ જો આપણી સવાર સારી ન જાય તો આપણે આખો દિવસ આળસુ રહીએ છીએ, અને તે આપણા કામને પણ અસર કરે છે. જો આપણ ને સવારે કસરત, ધ્યાન અને યોગ કરવાની જેવી આદતો હોય તો આપણી સવાર ખુબજ સારી જાય છે […]

Continue Reading

શું તમે જાણો છો કે તાજમહેલ ફક્ત આગ્ર માં જ નથી, પરંતુ તે બીજુ શહેર છે જ્યા તાજમહેલ જેવીજ બીજી ઈમારત છે.

પ્રેમનુ ચિહ્ન તાજમહેલ આખી દુનિયામા પ્રખ્યાત છે. ભાગ્યે જ કોઈ હશે જેમને આ વિષે ખબર નહી હોય. પરંતુ શુ તમે જાણો છો કે તાજમહલ જેવા ઘણા મહેલો બનાવવામા આવ્યા છે. જે તમને તાજમહેલની પ્રથમ નજરે યાદ કરાવે છે. આજે અમે તમને આવા જ એક મહેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તાજમહલ જેવો દેખાય છે. […]

Continue Reading

જાણો ભગવાન શિવના એવા મંદિર વિષે કે જ્યાં શિવલિંગ નો રંગ દિવસ દરમ્યાન ત્રણ વખત બદલાય છે.

હિમાલયના બરફીલા શિખરોમા એવી ઘણી જગ્યાઓ છે જ્યા ઘણી ધાર્મિક માન્યતાઓ છે. આવી જ એક જગ્યા હિમાલયમા કિન્નર કૈલાસ પર્વત છે. જે કિન્નૌર જિલ્લામા સ્થિત છે. શ્રાવણ ૨૦૨૦ હવે આવી ગયો છે અને આ પ્રસંગે અમે તમને આ પર્વત અને અહીં હાજર ૭૯ ફૂટ શિવલિંગ વિશે જણાવીશુ. ખરેખર પર્વતની ટોચ ઉપર સ્થિત આ શિવલિંગ ખૂબ […]

Continue Reading

બાળકોને પાવડર લગાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

નવજાત બાળકની માતાએ તેના બાળકની સંભાળ ખૂબ જ ખાસ રીતે રાખવી. તેના ખોરાકથી લઈને તેના કપડા સુધીની દરેક વસ્તુને ધ્યાનમાં રાખવાની જરૂર છે કારણ કે બાળકની તાત્કાલિક પ્રતિક્રિયા અને તેના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. કેટલીકવાર સ્ત્રીઓ કેટલીક ભૂલો કરે છે જે બાળકના સ્વાસ્થ્યને અસર કરે છે. તેમાંથી એક ભૂલો પાવડરને ખોટી રીતે લાગવાની છે. […]

Continue Reading

જાણો ગુલાબજળ એ તમારા વાળ માટે કઈ રીતે ફાયદાકારક છે અને જાણો તેના ફાયદા.

ગુલાબજળ સામાન્ય રીતે ત્વચાની સંભાળ માટે વપરાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ત્વચા માટે ગુલાબજળ ખૂબ જ ફાયદાકારક છે. ગુલાબજળ ત્વચાની સાથે વાળ માટે પણ ફાયદાકારક છે. આજે અમે તમને વાળ માટે ગુલાબજળના ફાયદા વિશે જણાવીશું. વાળની ​​સંભાળ માટે તમે તમારી હેર કેર કીટમાં ગુલાબજળનો સમાવેશ કરી શકો છો. તો ચાલો જાણીએ વાળ માટે ગુલાબજળના […]

Continue Reading

જાણો મસાલા ફૂલવડી બનાવવાની રીત…

જાણો બજારમાં મળતી ફૂલવડી બનાવવાની રીત. ફૂલવડી કડક અને થોડીક નરમ એમ બે પ્રકારની હોય છે. લીંબુના ફૂલનો ઉપયોગથી નરમ અને દહીં નો ઉપયોગ કરાથી કડક ફુલવડી બને છે. આજે આપણે જોઈશું કે ફૂલવડી ને ઘરે કેવી રીતે બનાવવી. તમે ફૂલવડી ને ડબ્બામાં ભરી 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો જાણો […]

Continue Reading

જાણો નાળિયેર ચોકલેટ કેક બનાવવાની રીત…

જો તમે કેક ખાવા માંગતા હો, તો આજે અમે તમને તમારા સ્વાસ્થ્યને સારુ રાખે એવા ખોરાકની વસ્તુ જેવી કે નાળિયેર, બદામ અને ખજૂરથી બનેલી કેકની રીત જણાવવા જઈ રહ્યા છીએ, જે વસ્તુ માત્ર સ્વાદ માટે જ મહાન નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તેને બનાવવા માટે આપણે થોડી મહેનત કરવી પડે છે, પરંતુ વિશ્વાસ […]

Continue Reading

છઠ્ઠા ધોરણમાં નાપાસ થયા બાદ આ યુવતી બની યુપીએસસી ટોપર…

ભારતમા યુપીએસસી ની પરીક્ષા એ દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા માનવામાં આવે છે. આ પરીક્ષામાં ભાગ લેનારા લોકો ખુબ જ હોશિયાર હોય છે, સામાન્ય વિદ્યાર્થીઓ માટે, આ પરીક્ષા પાસ કરવી એ ખુબ જ અઘરી બાબત છે. રુક્મણી તેની છઠ્ઠા ધોરણની પરીક્ષામાં નાપાસ થઈ છે અને બીજી તરફ તેણે કોઈ પણ પ્રશિક્ષણ વિના યુપીએસસી ની પરીક્ષા પાસ […]

Continue Reading

જાણો આ વ્યક્તિની કહાની કે જેણે ૨૫૦૦ રૂપિયા માંથી કરી ૨૫ લાખ રૂપિયાની કમાણી કરી એ પણ ખેતીમાંથી

મધ્યપ્રદેશ ના એક ગામ બીજકવાડા માં જન્મેલા અ ખેડૂત ના પુત્રે ૪ એકર જમીન ને ૪૦ એકરમાં બદલી નાખી. આ કહાની છે ગુરુ પ્રસાદ પવાર કે જેના પિતા એક ખેડૂત છે. પિતા પાસે ખેતી માટે જમીન તો હતી પણ સિંચાઈના સાધનની સુવિધા ઉપલબ્ધ ન હતી. છીંદવાડા જીલ્લાના આ ગામમાં પાણીની સમસ્યાના કારણે ત્યાં ખેતી ખુબજ […]

Continue Reading

મોઢા માંથી આવતી ખરાબ ગંધથી છૂટકારો મેળવવા અપનાવો આ ઘરેલું ઉપાય…

મોઢા માંથી આવતી ખરાબ ગંધની સારવાર સરળતાથી કરી શકાય છે, તેના માટે તમારે તમારી જીવનશૈલીમાં સુધારો કરવો અને જમતા પહેલા કુશળતાપૂર્વક ખોરાક પસંદ કરવો જોઈએ. આ રીત સિવાય કેટલાક ઘરેલું ઉપાયો પણ તમને મોઢાની ગંધ દુર કરવામાં મદદ કરશે. ખરાબ શ્વાસ અને મોં માંથી આવતી દુર્ગંધને લીધે તમારે શરમનો સામનો કરવો પડે છે. તમે ભલે […]

Continue Reading