અનુષ્કા શેટ્ટીથી લઈને નયનંતરા સુધી, આ છે દક્ષિણ ભારતની સૌથી વધુ ફ્રી લેનારી અભિનેત્રીઓ, રકમ જાણીને ચક્કર આવી જશે…

બોલિવૂડની જેમ સાઉથની ફિલ્મોનો પણ ઘણો ક્રેઝ છે. દક્ષિણ ભારતની ફિલ્મો ફક્ત આખા દેશમાં જ પસંદ નથી થતી પરંતુ તેમના કલાકારો અને અભિનેત્રીઓને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. સાઉથની ફિલ્મો માત્ર બોક્સ-ઓફિસ પરની હિટ સાબિત થતી નથી, પરંતુ જબરદસ્ત કમાણી પણ કરે છે. આજ કારણે, આ સ્ટાર્સ કમાણીની બાબતમાં પણ બોલિવૂડ સ્ટાર્સને તગડી સ્પર્ધા […]

Continue Reading

કપુરીયા: આ એક વિસરાતી જતી વાનગી છે, જે બાળકોને ખુબજ ભાવશે, તો એકવાર ઘરે જરૂર બનાવજો.

આ એક વિસરાતી જતી વાનગી છે જે આપણા બાળકો માટે એકદમ નવીન પ્રકારની વાનગી છે. જે નાસ્તા માટે અથવા સાંજે ખાવામાં પણ બનાવી શકાય છે.લીલું લસણ,તુવેરના દાણા અને મિક્સ લોટ વડે ફટાફટ બની જાય એવી વાનગી છે. આજે આ વાનગી બનાવી તો મારી દીકરી બોલી કે આ તો મેંદુવડા નહિ નહિ ડોનટ્સ બનાવ્યા. પણ એણે […]

Continue Reading

6 લાખથી પણ ઓછી કિંમતની આ કાર છે બેસ્ટ, કંપની પણ આપી રહી છે ડિસ્કાઉન્ટ….

ભારતીય કાર માર્કેટમાં એન્ટ્રી લેવલ કાર સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. ઓછી કિંમત, વધારે માઈલેજ અને સસ્તા મેઈન્ટેનન્સને લીધે મોટાભાગના લોકો આવી કારને ખરીદતા જોવા મળે છે. એ જ કારણ છે કે ભારતીય કાર માર્કેટમાં ઘણી સસ્તી કારો હાજર છે. એટલું જ નહીં ભારતીય કાર માર્કેટ આ માંગને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓ એન્ટ્રી લેવલની […]

Continue Reading

અમદાવાદનું એક જાણીતા ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવાર, ઉનાળાની ગરમીથી બચવા સિમલામાં પોતાના મકાનમાં રહેવા જતાં…

અમદાવાદનું એક જાણીતા ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવાર, ઉનાળાની ગરમીથી બચવા સિમલામાં પોતાના મકાનમાં રહેવા જતાં, અને ત્યાંથી જ એમના વ્યાપાર-ઉદ્યોગનો કારોબાર ચલાવવા જરૂરી સ્ટાફને પણ સાથે લઈ જતું. એકવાર આખું કુટુંબ દોઢેક મહિના માટે સિમલા ગયેલું. ધંધાના કામકાજ અંગે રોજ એમને ઢગલાબંધ ટપાલ આવતી. કુટુંબના પ્રત્યેક સભ્ય પોતાની ટપાલ વીણી લઈ, પરબીડિયાં ખોલી અને વાંચતાં. કુટુંબનો […]

Continue Reading

આજે બનાવો ગ્રીન તુવેરના લીલવા મેથીનો હાંડવો…

હાંડવો બધાને ત્યાં બનતો હોય છે પણ આ હાંડવો ઉપરથી બેક થાય છતાં ગ્રીન કલર પકડી રાખે છે અને ટેસ્ટમાં પણ ખુબજ સરસ લાગે છે, તો આપણે આજે એની રેસિપી જોઈએ… સામગ્રી:- ૧ ચમચો તેલ ૧ વાટકી ખાટુ દહીં લીલા મગની દાળ ૧ વાડકી ચણાની દાળ ૧ વાડકી ચોખા ૧ વાડકી તુવેર દાળ ૧ વાડકી […]

Continue Reading

ઘરે બનાવો જૈન સુરતી હરિયાલી ઊંધિયું, સ્વાદ એવો કે જીભને ભરી લેશો બટકું..

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે .અને સાથે સાથે શિયાળુ પાક તથા વસાણા યુક્ત અડદિયો, આની સાથે સાથે ડ્રાઈફ્રુટ તથા વિટામિન્સ યુક્ત લીલા શાકભાજીની શરૂઆત થઈ ગઈ છે. લીલા શાકભાજી ખાવાની મજા તો સુરતી ઊંધિયા મા જ આવે .તો ચાલો આજે જૈન હરિયાલી સુરતી ઉંધીયુ બનાવીએ, જે દેખાવમાં તથા સ્વાદમાં સરસ લાગે છે. સામગ્રી:- 250 ગ્રામ […]

Continue Reading

ખરાબ જમવાનુ જમવાથી મિત્રોનું થયું મોત, મિત્રના મોતથી દુ:ખી થયેલી યુવતીએ શરૂ કરી ખેતી અને….

આગ્રામાં રહેતી નેહા ભાટિયા નામની યુવતી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વર્ષ 2012માં લંડનમાં ગઈ હતી અને ત્યાં તેણે સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં માસ્ટર્સ પૂરું કર્યું હતું અને ત્યારબાદ તે ભારત પરત આવી હતી. ભારત આવ્યા બાદ નેહાને ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો અને તેણે પોતાના વિચારને અમલમાં મુક્યો હતો. આજે નેહા દેશમાં ત્રણ અલગ-અલગ […]

Continue Reading

શરીરનો કોઈ પણ દુ:ખાવો દુર કરવા ખુબજ ઉપયોગી મેથીના લાડવા, જાણો મેથીના લાડવા બનાવવાની રીત

આજે અમે તમારા માટે મેથીના લાડવા બનાવવાની રીત લઈને આવ્યા છીએ. કારણ કે મેથી આપણા શરીર માટે ખુબ જ ગુણકારી અને ઉપયોગી છે. જો આપણા શરીરમાં કોઈપણ જાતનો દુ:ખાવો હોય તો એમાં મેથી ખુબ મદદરૂપ બને છે. એટલે આપણા માટે મેથી ખાવી ખુબજ ગુણકારી હોય છે પણ મેથી આપણે ડાયરેકટ ખાઈ શકતા નથી કારણ કે […]

Continue Reading

દત્તાત્રેય અને ૨૪ ગુરુઓ: કોઇ પણ વ્યક્તિ આ ૨૪ ગુરુઓમાંથી પ્રેરણા લઇને પોતાનું જીવન સફળ અને સાર્થક બનાવી શકે છે..

માગસર સુદ ૧૫ એટલે શ્રી ગુરુ દત્તાત્રેય જયંતી, દત્ત એટલે કે વરદાન માંગવાથી મળેલા હોવાથી અને ત્રણ સ્વરૂપનું એક જ શરીર હોવાથી ઋષિ, અત્રીમુની અને ઋષિપત્ની અનસૂયાએ બાલ સ્વરૂપમાં મળેલા ભગવાનનું દત્તાત્રેય નામકરણ કર્યું. પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અશ્વસ્થામા, બલી, વ્યાસ, હનુમાન, વિભિષણ, કૃપ અને પરશુરામ ચિરંજીવ છે. તે જ રીતે ભગવાન દત્તાત્રેય સર્વ […]

Continue Reading

કરો આ એક કામ, ક્યારેય નહીં આવે હાર્ટ એટેક, આખી જીંદગી હેરાન ન થવું હોય તો જરૂર વાંચજો…

હાર્ટ એટેક એવો રોગ છે જે ક્યારે આવશે તે કોઈને ખબર નથી, પરંતુ હાર્ટ એટેક એ એક એવી સમસ્યા છે જે શિયાળાની ઋતુ માં વધારે જોવા મળે છે. કેટલીકવાર બેઠા બેઠા લોકોને હાર્ટ એટેક આવી જતો હોય છે અને તેમને ડોક્ટર પાસે લઈ જવાનો સમય પણ નથી રહેતો. આવી સ્થિતિમાં જો તમે તમારી રૂટિનમાં થોડો […]

Continue Reading