કોઈ મહિલા વૈજ્ઞાનીકે ઓલમ્પિકનો ગોલ્ડ મેડલ જીત્યો હોય એવું કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે…

આ એના કેસેનહોફર છે. ઓસ્ટ્રિયાની ૩૦ વર્ષની આ મહિલાએ ટોકિયો ઓલમ્પિકમાં ‘મહિલા સાયકલીંગ રોડ રેસ’માં સૌથી ઝડપી ૧૩૭ કિલોમીટર સાયકલીંગ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઓલમ્પીકમાં રમતવીરો ગોલ્ડ મેડલ મેળવે એ આમ જોવા જાવ તો બહુ નવાઈની વાત નથી કારણકે પ્રોફેશનલી એનું કામ જ એ છે. પરંતુ એના કેસેનહોફર પ્રોફેશનલી રમતવીર નથી. એ એક […]

Continue Reading

“દેવકરણ નાનજી” એ ખમીરવંતા પોરબંદરના ગુજરાતી કે જેના નામના પહેલા અક્ષરો લઈને ૮૩ વર્ષ પહેલાં દેના બેન્કની સ્થાપના કરવામાં આવી…

દેવકરણ નાનજી (જ. 1858, પોરબંદર; અ. 1922) : વ્યાપાર તથા વાણિજ્ય ક્ષેત્રના અગ્રણી. જન્મ મોઢ વણિક જ્ઞાતિમાં. પિતાનું નામ નાનજી દેસાઈ અને માતાનું નામ દેવકોરબાઈ હતું. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તેમની 9 વર્ષની કાચી વયે પિતાનું અવસાન થતાં મોટા ભાઈ છગનદાસે અભ્યાસ માટે તેમને 11 વર્ષની વયે મુંબઈ તેડાવી લીધા હતા. એલ્ફિન્સ્ટન મિડલ […]

Continue Reading

દરેક પેરેન્ટ્સ આ ખાસ વાંચે: ૧૩ વર્ષની વિધાર્થીની ખુબજ ચંચળ હતી, એક જગ્યાએ શાંત બેસતી પણ ન હતી…

એક 13 વર્ષની ઉંમરની વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર […]

Continue Reading

સચિવાલય કઈ રીતે કામ કરે છે ? દરેકને સમજાય એવી સરળ રીતે જાણો…

સચિવાલય એક જ છે. જૂનું-નવું એવું નથી. જુના સચિવાલયનું સાચું નામ ડૉ. જીવરાજ મહેતા ભવન છે. તેઓ ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી હતા. ત્રીસ વર્ષ પહેલાં સચિવાલય ત્યાં બેસતું એટલે એને જૂનું કહે છે. હવે ત્યાં કમિશ્નર કચેરીઓ બેસે છે. આ કચેરીઓ મૂળ અને એકમાત્ર સચિવાલય જે ‘નવા સચિવાલય’ તરીકે ઓળખાય છે તેના હસ્તક આવે છે. સચિવાલયનું […]

Continue Reading

અનાથાશ્રમમાં એકસમયે ટોર્ચના અજવાળે ચાદર ઓઢીને ભણતો હતો એ આજે સરકારનો ઉર્જા વિભાગ સંભાળે છે, જરૂર વાંચજો…

કેરળના મલ્લાપૂરમ જિલ્લામાં આવેલા એક નાના એવા ગામમાં રહેતો મોહમ્મદ અલી શિહાબ ભણવામાં ખૂબ નબળો હતો. વાંસના ટોપલા વેંચીને ગુજરાન ચલાવતા પિતાએ શિહાબને સરકારી શાળામાં બેસાડેલો પરંતુ શિહાબને ભણવું ગમતું નહિ એટલે શાળા છોડીને ઘરે આવી જતો અને પિતાને એના કામમાં મદદ કરતો. શિહાબ 11 વર્ષનો થયો ત્યારે અસ્થમાના રોગથી પીડાતા એના પિતાનું અવસાન થયું. […]

Continue Reading

ગુજરાતના આ ખેડુતે શરૂ કરી જીરેનિયમની ખેતી, 1 લીટર તેલ વેચાય છે 14 હજાર રૂપિયે લિટર…

હીરા અને કપડાંના વેપાર માટે પ્રખ્યાત ગુજરાત રાજ્યના ખેડુતો હવે ખેતીમાં પણ આગળ વધી રહ્યા છે. ખાસ વાત એ છે કે અહીંના પ્રગતિશીલ ખેડુતો ખેતીમાં નવા પ્રયોગો કરી રહ્યા છે અને નવી નવી તકનીકીઓ અપનાવી રહ્યા છે. કપાસ, દાડમ, ખજૂર અને દ્રાશ વગેરે જેવી ખેતી અહીં પહેલાથી જ મોટા પાયે કરવામાં આવી રહી છે, પરંતુ […]

Continue Reading

આને કહેવાય માતૃપ્રેમ:- મા માટે ટાવર બંધાવવાની ત્રેવડ ભલે દરેક દીકરા પાસે ન હોય, પણ મા ની સામે પાવર ન બતાવવાની સમજણ તો દરેક દીકરા દિકરીને હોવી જ જોઈએ.

વહુબેટા, જુઓ તો કેટલા વાગ્યા, મારી સામયિક આવી ગઈ?વહુએ કહ્યું: હા, બા સામયિક પાળવાનો સમય થઈ ગયો હો, તમે શાતાપૂર્વક સામયિક પાળી લો. ઘરમાં વૃધ્ધ બા રોજ શક્ય એટલો વધુ સમય ધર્મક્રિયામાં ગાળે અને ઘરના રોજિંદા કાર્યમાં જરાય માથું ન મારે. સામાયિક, પ્રતિક્રમણ, સંવર, જાપ, બા ને કરવી ધર્મક્રીયા અમાપ. દિકરો ધંધો સંભાળે અને પાંચમાં […]

Continue Reading

આજે ભારતમાં છોટે, મોટે કે ખોટે સરદાર ફૂટી નીકળે છે પણ હિન્દુસ્તાનના ઈતિહાસમાં સરદાર શબ્દનો માત્ર એક અર્થ થાય છે…

ક્યારેક ક્યારેક ભારત અને ગુજરાતમાં છોટે, મોટે કે ખોટે સરદાર ફૂટી નીકળે છે પણ હિન્દુસ્તાનના ઈતિહાસમાં સરદાર શબ્દનો માત્ર એક અર્થ થાય છે- સરદાર વલ્લભભાઈ પટેલ. પાંચસોથી વધુ રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ એ સરદારના જીવનની સૌથી મોટી સિદ્ધી છે. આજનો હિન્દુસ્તાનનો નકશો સરદારની મહેનતને આભારી છે. સરદારે જે કરી બતાવ્યુ એ માત્ર હિન્દુસ્તાનના નહીં પણ […]

Continue Reading

સત્ય ઘટના: આ વાંચીને તમે પણ “વંદના” નામની ચેન્નાઈમાં વસતી એ ગુજરાતણને હદયથી વંદન કરશો…

ફેબ્રુઆરી ૨૦૦૭નો સમયગાળો. વડોદરાથી ૫૦ કિ.મી. દૂર આવેલું ૩૦ હજારની વસ્તી ધરાવતું એક ગામ જ્યાં ૮૦ વર્ષના એક વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમિલી ડોક્ટરે વૃદ્ધને ચેન્નાઈની પ્રસિદ્ધ ‘અડયાર કેન્સર હોસ્પિટલ’માં ઈલાજ માટે જવા સલાહ આપી અને વૃદ્ધની સારવાર માટે ડોક્ટર […]

Continue Reading

લૉકડાઉનમાં દુનિયા થંભી ગઈ ત્યાં આ શિક્ષકે શાળાના કેમ્પસમાં દૂધની ખાલી થેલીઓમાં તૈયાર કર્યા 20 હજાર રોપા…

સવારે 11 થી 5 દરમિયાન શાળામાં બાળકોના શિક્ષણમાં વ્યસ્ત અને દિવસ દરમિયાન રોપા ઉગાડવામાં વ્યસ્ત રહેતા હર્ષદભાઈ સાથે શાળાના રિસેસ દરમિયાન વાત થઈ. હર્ષદભાઈ અને તેમની પત્ની સ્મિતાબેન રાજકોટ જિલ્લાની શ્રી પી.જે.શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ઓરીમાં શિક્ષક છે. બંને તેમનાં બાળકો શ્લોક અને કાવ્યા સાથે શાળાના કેમ્પસમાં જ રહે અને શાળાને જ તેમનું ઘર માને […]

Continue Reading