શક્તિશાળી મિસાઈલ વાળા દેશ: જાણો તે 5 દેશો વિશે, જેની મિસાઈલ કોઈપણ શહેર ને…

0
53

દુનિયાભરમાં ઉત્તર કોરિયા જે પ્રકારે ઝડપથી પોતાની પરમાણુ ક્ષમતાઓને વધારી રહ્યું છે, તે એક મોટો ખતરોનો સંકેત છે. માત્ર ઉત્તર કોરિયા જ નહીં ચીને પણ મિસાઈલોને વધારવામાં ધ્યાન આપ્યું છે. તેમજ ઈરાન પણ મિસાઈલોને લઈને ખૂબ ગતિથી કામ કરી રહ્યું છે. જોકે, દુનિયાભરમાં પહેલાથી એવાં ઘણાં દેશ છે, જેમની પાસે એવી શક્તિશાળી મિસાઈલો છે, જેની શ્રેણીમાં દુનિયાનો કોઈપણ ખુણો આવી શકે છે. આજે અમે તમને આ આર્ટિકલના માધ્યમથી તે 5 દેશો વિશે જણાવીશું, જેની મિસાઈલો ખૂબ શક્તિશાળી છે.

प्रतीकात्मक तस्वीर (मिसाइल)

સેન્ટર ઓફ સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટીડઝે થોડા સમય પહેલા જ કહ્યું હતું કે આખી દુનિયા મિસાઈલોની નવા હોડની તરફ પ્રવેશી ચુકી છે. તેની સાથે જ ઉત્તર કોરિયાનો દાવો પણ એ જ છે કે તેની પાસે એવી મિસાઈલો છે, જે વિશ્વમાં ક્યાંય પણ મારી શકે છે. જો ઉત્તર કોરિયાનો આ દાવો સાચો છે, તો તેના સિવાય 5 એવા અન્ય દેશ છે, જેની મિસાઈલોની શ્રેણીમાં આખુ વિશ્વ છે.

રશિયા, અમેરિકા, ચીન, બ્રિટન, અને ફ્રાન્સ પાસે એકથી એક સઢીયાતા શક્તિશાળી અને હુમાલવર મિસાઈલો છે. આ પાંચ દેશ તકનીકના બળ પર ઘરે બેઠા કોઈ પણ દુશ્મન દેશની તબાહી કરવાની તાકાત રાખે છે.

प्रतीकात्मक तस्वीर (मिसाइल)

ભારતીય મિસાઈલ તાકાતની વાત કરીએ તો આપણાં દેશમાં અત્યા સુધી અગ્નિ- VI અને અન્ય મિસાઈલ્સનું સફળતા પૂર્વક સફળ પરીક્ષણ થયું છે, જે 5 હજાર કિમી દૂર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. આ આધારે એ કહી શકાય છે તે આપણે અડધી દુનિયા સુધી પોતાની શક્તિનું પ્રભુત્વ રાખીએ છે. એશિયા દેશોમાં ચીન પછી કદાચ ભારત જ મિસાઈલોની બાબતમાં સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે.

प्रतीकात्मक तस्वीर (मिसाइल)

મિસાઈલોના મામલામાં શક્તિશાળી બનાવાની પ્રતિસ્પર્ધા સૌથી વધું એશિયા દેશોમાં જ જોવા મળી રહી છે. પાકિસ્તાને પણ ઈરાન અને નોર્થ કોરિયા સાથે મળીને પોતાના મિસાઈલ કાર્યક્રમને આગળ વધાર્યો છે. જો કે તે આ ચીન સાથે મળીને કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here