જો તમને આ 5 પ્રકારના સપના આવે, તો સમજો કે થોડા જ દિવસોમાં ખુલ્લી જશે તમારી કિસ્મત…

197

લોકો માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે વિવિધ પ્રકારના કર્યો કરે છે. લોકો માતા લક્ષ્મીની અલગ-અલગ રીતે પૂજા કરે છે, પરંતુ બધા લોકોનો હેતુ માતા લક્ષ્મીની આશીર્વાદ મેળળવાનો અને સંપત્તિ પ્રાપ્ત કરવાનો જ છે. લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે લોકો ઘણા કર્યો કરે છે. માતા લક્ષ્મી તેના ઘણા ભક્તોને તેના આશીર્વાદ આપે છે. પ્રસન્ન થઈને માતા લક્ષ્મી તેમના ભક્તોને ધન-ધાન્યતા આપે છે. પરંતુ શું તમે જાણો છો કે, ધન-સંપત્તિના આગમન પહેલાં ઘણા માધ્યમો દ્વારા સંકેત મળે છે. તેમાંનું આએક માધ્યમ ‘સ્વપ્ન’ છે.

સ્વપ્ન ફળનો પોતાનો એક ઉત્તમ ઇતિહાસ છે. કોઈ પણ યોગ્ય કે અયોગ્ય ઘટના બનતા પહેલાં સ્વપ્નો દ્વારા અનેક સંકેત મળે છે. આજે આપણે સંપત્તિના આગમન પહેલાં સંકેત આપનાર સ્વપ્નની ચર્ચા કરીશું.

1) જો તમને તમારા સ્વપ્નમાં નીલકંઠ અથવા સારસ પક્ષી દેખાય, તો તમને સંપત્તિ અને સન્માન મળી શકે છે.

2) જો તમને સ્વપ્નમાં કદમ્બનું ઝાડ દેખાય, તો તે ધન પ્રાપ્તિ, આરોગ્ય લાભ અને સન્માનની નિશાની છે.

3) જો તમને સ્વપ્નમાં આમળા અને કમળ દેખાય તો સમજો કે, તમને જલ્દી પૈસા મળશે.

4) જો તમને સ્વપ્નમાં સોનાના કોઈપણ આભૂષણો દેખાય તો, એ પણ ધન પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે.

5) જો સ્વપ્નમાં ગાયના દર્શન કરતા હોવ એવું દ્રશ્ય દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, આનાથી વ્યક્તિને યશ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે.

Previous articleસોયાબીન ખાવાનું પુરુષો માટે નુકસાનકારક હોઇ શકે છે, જાણો સોયાબીન ખાવાથી થતા નુકસાન વિષે…
Next articleજાણો ક્યાં આઠ કારણોસર આત્મા પુનર્જન્મ લઈને ફરી વખત પૃથ્વી પર આવે છે, જાણો આ અનોખી કહાની વિષે…