ભારતની પ્રખ્યાત અમૂલ ડેરીના એમડી આર.એસ.સોઢીનો કાર પલટી જવાને કારણે અકસ્માત થયો છે. આણંદના બેકરોલ રોડ પર અકસ્માત સર્જાયો હતો. આર.એસ.સોઢી અને તેમના ડ્રાઈવરને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
(વધુ માહિતી આવતાંજ અમે અપડૅટ આપીશુ…)