રસોડામાં રાખેલી આ વસ્તુથી ગમે તેવી એસીડીટી કે ગેસની સમસ્યા સરળતાથી થશે દૂર…

77

આજે સતત બધા જ લોકોની જીવન શૈલી બદલાઈ રહી છે જેમાં બદલાતી જીવન શૈલીને લીધે લોકોને શરીરમાં નાની મોટી સમસ્યાઓ થયા જ કરતી હોય છે. આજે આપણે એક એવી જ તકલીફ વિષે જાણીએ જે મોટે ભાગે બધા જ લોકોમાં જોવા મળતી હોય છે.

જેમાં ખાસ કરીને પેટને લગતી સમસ્યા, સાંધાના દુખાવા, ડાયાબિટીસ, પથરી જેવી સમસ્યા કાયમી રહેતી હોય છે.આજે આપણે એક એવી જ સમસ્યા વિષે જાણીએ જે ગેસની સમસ્યા છે. ઘણા લોકોને જમ્યા પછી તરત જ ગેસની સમસ્યા થઇ જતી હોય છે.

આ સમસ્યાને તમારે દૂર કરવા માટે ઘરેથી મફતમાં આ સમસ્યાને દૂર કરી શકાય છે. ખાલી પેટે ચા પીવાથી પણ લોકોને ગેસની સમસ્યા થતી હોય છે, આ સમસ્યાને દૂર કરવા માટે તમારે આ ઉપાય કરવાનો છે. જેથી આ સમસ્યા ધીમે ધીમે જડમૂળમાંથી હંમેશા માટે દૂર થઇ જશે, તમારે આ ઉપાય કરવા માટે સવારે ઉઠીને ખાલી પેટે કારા મરિના ત્રણ દાણા સવારે ઉઠીને ગળી જવાના છે. તેનાથી ધીમે ધીમે ગેસની સમસ્યા હંમેશા માટે દૂર થઇ જશે.

તેમ જ આ બીજો ઉપાય આ ઉપાય કરવા માટે તમારે આઠ-દસ પાન ફુદીનાના લેવાના છે અને આ પાન લઈને તેને એક ગ્લાસ પાણીમાં નાખવાના છે.આ પાણીને ઉકાળવાના છે અને પછી આ ઉકાળીને થોડું ઠંડુ પડે એટલે તેને પીવાના છે.

આમ કરવાથી ગમે તેવી જામી ગયેલી ગેસની સમસયાનો હંમેશા માટે દૂર કરી દે છે. સાથે એસીડીટીની સમસ્યા પણ દૂર થઇ જશે. બીજો ઉપાય તમને જમ્યા પછી ગેસ થતો હોય તો એક ઈલાયચી ખાવાની તેનાથી પણ આ સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે.

અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ગુજરાત પેજ આની પુષ્ટિ કરતું નથી.

Previous articleવીડિયો ઊતારતી છોકરીને જોઈને ગજરાજ થયા ગુસ્સે અને મારી એવી સૂંઢ કે છોકરીને ફગાવી દીધી…, જુઓ વિડીયો…
Next articleરામાયણ સિરિયલમાં સીતામાતા બનેલી દીપિકા ચીખલીયાનો એવો ફોટો સામે આવ્યો કે ચાહકો ગુસ્સે થયા અને ન બોલવાનું બોલ્યા…જુઓ તસવીરો