62 વર્ષની ઉંમરે આ મહિલાએ કર્યો કમાલ 1 વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુનું દૂધ વેચીને જીત્યા અનેક એવોર્ડ…

39

કહીએ છે જે લોકોમાં “કઈંક કરવાની આશા હોય છે તો ક્યારે એ લોકો ના સામે એની ઉમ્ર નડતી નથી. એવુજ કાઇંક કરી ને બતાવ્યુ છે ગુજરાતની 62 વર્ષિય આ મહિલા. જે ઉંમ્રે લોકો આપણી નૌકરીથી રાજીનામા આપીને ઘેરમાં આરામ કરે છે. એજ ઉમ્રે ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના નગાના ગામની રહવાસી નવલાબેન ધનસુખભાઈ ચૌધરી દૂધનાં વ્યાપારથી વર્ષમા 1 કરોડ થી પણ વધારે રૂપિયાની કમાણી કરે છે. ગુજરાતની આ મહિલા બધા માટે પ્રેરણ છે. કે ઉમ્ર ભલે કેટલી મોટી હોય પણ જયારે મનમાં કાઈક કરવાની આશ હોય તો ઉમ્ર તેમણ સામે ક્યારે નડતી નથી.

નગાના ગામના વતની નવલાબેનએ તમામ અવરોધોને અવગણીને તેના ગામ અને બનાસકાંઠા જિલ્લા માં લધુ ક્રાંતિ લાવી છે. અહવાલો મુજબ નવલાબેનએ સાલ 2020 માં 1.20 કરોડનું દૂધ વેચીને મહિનાનાં 3.50 લાખ રૂપિયાની કમાણી કરી છે. એટલો મોટો નફો મેળવા પછી વિતેલા વર્ષે મહિલાએ કામાણીનો રેકોર્ડ સ્થાપિત કર્યુ હતુ.

2019 માં શરૂ કરી હતી કંપની:
બનાસકાંઠા જિલ્લાની વતની નવલાબેન 2 વર્ષ પહેલા સાલ 2019 માં આપણ ઘેરમાં ડેયરી કંપનીની સ્થાપના કરી હતી. અને આજે જોવા જાઈએ તો બેનના પાસે 80 ભેંસ અને 45 ગાયો છે. આપણ ઘરની કંપની થી બેન દરેક દિવસે આજુ-બાજુ ના ગામોમાં લોકોની દૂધની જરૂરિયાતનેને પૂરા કરે છે.

દિકરાઓથી પણ વધારે કમાણી કરે છે:
62 વર્ષિય નવલેખાબેન કહે છે કે એના 4 દિકરાઓ છે. જેટલી કમાણી હું આ દૂઘના વ્યાપારથી કરૂ છું. એટલી કમાણી તો મારા ચાર દિકરાએ મળીને પણ નથી કરી રહ્યા. બેન આપણ દિકરાઓ વિષય આગળ કહે છે કે મારા ચારો દિકરાઓ શહેર માં રહે છે, ત્યા એ લોકો અભ્યાસ અને નૌકરી કરે છે અને હું અહિયાં 80 ભેંસો અને 45 ગાયોની ડેરી ચલાવુ છુ. બેન કહે છે કે સાલ 2019 માં હું 87 લાખના દૂધનો વેચાણ કર્યુ હતુ. જે આખા બનાસકાંઠા જિલ્લામાં પહેલુ કેસ હતુ અને હું સાલ 2020 માં પણ 1 કરોડ રૂપિયાથી વધારેના દૂધ વેચી ને નં.1 પર છું. નોંધણીએ છે કે નવલાબેન ના ડેયરી માં આજે 15 જેટલો કર્મચારિયોં નૌકરી કરે છે જે લોકો દરેક દિવસે ગાયોનાં દુધની સપ્લાઈ કરે છે.

Previous articleઆ 26 વર્ષનો એન્જિનિયર ગોબર અને ગાયો ને સ્નાન કાર્ય પછી જે પાણી નીકળે તે વેચીને કમાય રહ્યો છે લાખો રૂપિયા…
Next articleઆ બંને બહેનોએ અમેરિકામાં સારી એવી નોકરી છોડીને ભારત આવી ઉભી કરી પોતાની એક કંપની અને આજે કરે છે કરોડોની કમાણી…