Homeજયોતિષ શાસ્ત્રજો તમને અંતિમયાત્રા દેખાય તો તરત જ કરો આ ત્રણ કામ, ચમકી...

જો તમને અંતિમયાત્રા દેખાય તો તરત જ કરો આ ત્રણ કામ, ચમકી જશે તમારી કિસ્મત…

જ્યારે પણ તમને રસ્તામાં કોઈ શબયાત્રા એટલે કે અંતિમયાત્રા દેખાય, તો સૌ પ્રથમ બંને હાથ જોડીને તેને નમન કરવું જોઈએ અને શિવ-શિવ નામનો જાપ કરવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જે પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, તેની અંતિમયાત્રા વખતે જે વ્યક્તિએ તેને પ્રણામ કર્યા હોય તેના બધા સુખ દુ:ખ અને પીડા અને કષ્ટ તે તેની સાથે લઈ જાય છે…

મૃત્યુ એ દરેક મનુષ્યનો અંતિમ પડાવ છે. દરેક વ્યક્તિ લાશ જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને કેટલાક લોકો તેને શુભ અને કેટલાકને તેને અશુભ માનતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા જ સત્યનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે સંપૂર્ણ સત્ય છે. તમે ભાગ્યે જ જાણતા હશો કે, રસ્તામાં લાશ જોવી શુભ છે. શબયાત્રા જોઈને ગભરાવું જોઈએ નહીં. શબયાત્રાને પ્રણામ કરવાથે મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા તમને આશીર્વાદ આપે છે અને તમારું અટકેલું કાર્ય પણ તરત જ પૂર્ણ થઈ જાય છે, તેથી ચાલો આપણે પણ જાણીએ કે અંતિમયાત્રાને જોઈને આપણે શું કરવું જોઈએ.

જ્યારે પણ તમને રસ્તામાં કોઈ અંતિમયાત્રા દેખાય તો સૌ પ્રથમ બંને હાથ જોડીને તેને નમન કરવું અને શિવ-શિવ નામનો જાપ કરવો. શિવ- શિવનો જાપ કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિને મુક્તિ મળે છે. કેટલાક એવા નાના નાના નિયમો છે, જેના દ્વારા આપણને લાભ મળી શકે છે અને મૃત્યુ પામેલ વ્યક્તિના આત્માને પણ શાંતિ મળે છે.

એવું કહેવામાં આવે છે કે, જ્યારે પણ કોઈની અંતિમયાત્રા નીકળે તે તેને રસ્તામાં ગામના ચોકમાં જવી પડે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, જે પણ કોઈ વ્યક્તિ બ્રાહ્મણ વ્યક્તિની  અર્થીને કંધો આપે છે, તેને જીવનના દરેક પગલે 1 યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.

હિન્દુ શાસ્ત્રો અનુસાર જો કોઈ બ્રાહ્મણ વ્યક્તિએ બીજા કોઈ બ્રાહ્મણ વ્યક્તિની અર્થીને પોતાના સ્વાર્થ અને પૈસા માટે કંધો આપે તો, તે બ્રાહ્મણ વ્યક્તિ 10 દિવસ સુધી અશુદ્ધ રહે છે. જો અંતિમયાત્રા દેખાય, તો તે સ્થળે થોડી વાર ઉભા રહીને, મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.

ધાર્મિક દૃષ્ટિકોણ ઉપરાંત, જ્યોતિષશાસ્ત્રમાં પણ અંતિમયાત્રા જોવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ અંતિમયાત્રા જુએ છે, તો તેના બધા કર્યો પૂર્ણ થાય છે. અને તેના જીવનમાં સુખ આવે છે અને બધા દુ:ખ દૂર થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments