ગુજરાતની આ દરગાહમાં માત્ર માનતા રાખવાથી કેન્સર જેવી મોટી-મોટી બીમારીઓ પણ થાય છે દૂર…

133

આપણા ગુજરાતમાં ગણી એવી જગ્યાઓ આવેલી છે કે જેના ચમત્કાર જાણીને આપણને પણ ખુબજ નવાઈ લાગે. જયારે કોઈને બીમાર થયા ત્યારે દવા અને દુઆ બંને ખુબજ જરૂરી છે. પણ આજે અમે તમને એક એવી જગ્યા વિષે જણાવીશું.

કે જ્યાં બાધા રાખવાથી કેન્સર જેવી મોટી મોટી બીમારીઓ પણ મટી જાય છે. જયારે લોકો કેન્સરનું નામ સાંભળે ત્યારે જ એવું માની લે છે.કે હવે મારાથી આ બીમારી મટશે નહિ. આ ચમત્કારી સ્થળ કચ્છમાં આવેલું છે.

આ કોઈ મંદિર નથી પણ એક દરગાહ છે. આ દરગાહને લોકો ગેબનશાહ પીરની દરગાહ ઓળખવામાં આવે છે. ગેબનશાહ પીરની દરગાહ તેના પરચાથી દેશ વિદેશમાં ખ્યાતિ માન છે. અહીં બાધા રાખવાથી કેન્સરની બીમારી દૂર થાય છે.

આજ સુધી ઘણા લોકોને અહીં બાધા રાખવાથી કેન્સર જેવી ગંભીર બીમારીથી છુટકાળો મળ્યો છે.દરગાહની ઉપર જ કેન્સરના ડોક્ટર લખેલું છે. અહીં લોકો બહારના રાજ્ય માંથી પણ બાધા રાખવા માટે આવે છે.

લોકો અહીં પોતાની માનતા પુરી થયા પછી દરગાહ પર ચાદર ચઢાવે છે. અમેરિકામાં રહેતા લોકો પણ આ દરગાહની બાધા માને છે. ગેબનશાહ પીરની દરગાહ ગોંડાલા ગામે આવેલી છે.

લોક અહીં પ્રસાદીમાં ગોળ અને ખાંડ ચઢાવે છે. એવા ઘણા લોકો છે કે જેમની ગેબનશાહ પીરની દરગાહ પર બાધા રાખવાથી તેમનું કેન્સર દૂર થઇ ગયું હોય. આ એક ખુબજ મોટો પરચો કે હજારો લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના માંગે છે.

Previous articleફિલ્મ ‘RRR’ની સફળતા પછી સુપરસ્ટાર રામ ચરણે BSF જવાનો માટે કર્યું આ કામ, પત્નીએ પણ સાથ આપ્યો.
Next articleયુક્રેની સૈનિકને સ્પર્શીને ગઈ મૃ’ત્યુ: સ્માર્ટ ફોને બચાવ્યો જીવ…, જુઓ વિડીયો…