દરરોજ સવારે અને સાંજે સૂર્યદેવના આ 21 નામો બોલવાથી બની જશો વૈભવશાળી, નિરોગી અને સમૃદ્ધ….

594

ભગવાન સૂર્યદેવના 21 નામ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. સૂર્યદેવના આ 21 નામોનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પાઠ કરવાથી મનુષ્ય નિરોગી રહે છે. ભગવાન સૂર્યના 21 નામોના પાઠ કરવાથી મનુષ્યને સહસ્ત્રનામના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે. આ નામ સ્તવરાજ તરીકે પણ પ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે, આ નામ બોલવાથી બધા પાપો નાશ પામે છે અને તેની સંપત્તિમાં વધારો થાય છે. તો ચાલો જાણીએ ભગવાન સૂર્યદેવના 21 પવિત્ર નામ….

1. વિકર્તન એટલે કે વિપત્તિને નષ્ટ કરનાર
2. વિવસ્વાન એટલે કે પ્રકાશનું સ્વરૂપ
3. માર્તંડ
4. ભાસ્કર
5. રવિ
6. લોક પ્રકાશક
7. શ્રીમાન
8. લોક ચક્ષુ
9. ગૃહેશ્વર
10. લોક સાક્ષી

11. ત્રિલોકેશ
12. કર્તા
13. હર્તા
14. તમિસ્ત્રહા એટલે અંધકારનો વિનાશ કરનાર
15. તપન
16. તાપન
17. શુચિ એટલે કે પવિત્રતમ
18. સપ્તાશ્રવાહન
19. ગભસ્તિહસ્ત એટલે કે કિરણો જેના હાથ સ્વરૂપમાં છે
20. બ્રહ્મા
21. સર્વદેવનમસ્કૃત.

ભગવાન સૂર્યદેવના આ 21 નામ મનુષ્યને પ્રસિદ્ધ, વૈભવશાળી, નિરોગી અને સમૃદ્ધ બનાવે છે. તેથી તમારે પણ રોજ સવારે અને સાંજે સૂર્યદેવના આ 21 નામ બોલવા જોઈએ.

Previous articleઆ 9 સેલિબ્રિટી, જેણે આધ્યાત્મિકતા માટે ફિલ્મ્સની માયાળુ દુનિયાને કાયમ માટે આપી હતી વિદાય…
Next articleહનુમાનજી અને શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે કરો આ ઉપાય, જેથી થશે તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ…