આ ક્રૂર મુઘલ શાશક ની પુત્રી હતી ભગવાન શ્રીકૃષ્ણ ની દીવાની અને તેને ખુબજ ભયંકર સજા ભોગવવી પડી હતી.

876

ઓરંગઝેબની પુત્રી જબુન્નિસાને પોતાના પિતાની ઇચ્છા વિરુદ્ધ પ્રેમ કરવો પડ્યો હતો ભારે અને અંતે ૨૦ વર્ષ સુધી દિલ્હીના સલીમગઢ કિલ્લામા કેદ થયા બાદ અહી તેનુ નિધન થયુ હતુ. શાહજહાં અને મુમતાઝ મહેલના પ્રેમની વાતો બાળકથી માંડીને વૃધ્ધો સુધી બધાને હૈયે હોય છે. તે જ સમયે તે બંનેના છઠ્ઠા સંતાન અને ત્રીજો પુત્ર ઓરંગઝેબ જે ક્રૂર મોગલ શાસક તરીકે પણ ઓળખાય છે. ઓરંગઝેબની પુત્રી જેબુન્નિસાને પોતાના પિતાની ઇચ્છા વિરુદ્ધ પ્રેમમા પડવુ ભારે પડ્યુ હતુ અને આખરે અહી દિલ્હીના સલીમગઢ કિલ્લામા ૨૦ વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ તે અહી અવસાન પામી હતી.

ઇતિહાસકારોના કહેવા મુજબ તે બે દાયકાઓ સુધી કિલ્લામા કેદ રહી હતી અને શેર-ઓ-શાયરીથી પોતાનુ મનોરંજન કરતી હતી. ૧૭૦૭ મા તેના પર થતા ત્રાસને કારણે મૃત્યુ પામ્યા હતા. પરંતુ મૃત્યુ પામતા પહેલા તેઓ કૃષ્ણભક્ત તરીકે જાણીતા થયા હતા.

ઇતિહાસકારો કહે છે કે જ્યારે જબુન્નીસાએ એક કાર્યક્રમ દરમિયાન બુંદેલા મહારાજા છત્રસાલને જોયો ત્યારે તેણ પોતાનુ દિલ તેને આપી બેઠી હતી. આ ઘટનાની જણ ઓરંગઝેબને થઈ. ઓરંગઝેબ મહારાજા છત્રસાલને પોતાનો દુશ્મન માને છે. ઓરંગઝેબે જબુન્નિસાને ઠપકો આપ્યો. રાજા છત્રસાલ મસ્તાનીના પિતા હતા.

મહારાજા છત્રસાલને પસંદ કર્યા પછી જબુન્નિસાનુ હૃદય મરાઠા છત્રપતિ શિવાજી ઉપર આવ્યુ. શિવાજીની બહાદુરીની કથાઓથી ઘાયલ જેબુન્નીસાએ જ્યારે આગ્રામા મરાઠા છત્રપતિ શિવાજીને જોયો ત્યારે જબુન્નિસા પોતાનુ દિલ આપી બેઠી. જબુન્નીસાએ પોતાના પ્રેમની વિનંતી શિવાજી મહારાજને મોકલી પરંતુ શિવાજીએ તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ.

જબુન્નીસાએ બે વાર પ્રેમ ઠોકર ખાધા પછી શાયરી કરવા લાગી. આ સાથે તે મુશાયર અને મહેફિલમા ભાગ લેવાનુ શરૂ કર્યું. આમાંની એક મહેફિલમા જબુન્નિસા કવિ અકિલ ખાન રાજીને મળી અને તે મુલાકાત પ્રેમમા ફેરવાઈ. હવે લોકોએ આ બંનેના પ્રેમની વાત શરૂ કરી દીધી હતી.

અકિલ ખાનજી તરફથી તેમની પુત્રીના આ પ્રેમને ઓરંગઝેબ સહન કરી શક્યા નહી. લાખ વખત ના પાડ્યા પછી પણ જબુન્નિસાએ વાત ન સાંભળી તેથી ઓરંગઝેબે તેને ૧૯૬૧ મા દિલ્હીના સલીમગઢ કિલ્લા પર કેદ કરી દીધી અને અકિલ રાઝીને હાથીઓના પગનીચે કચડી નાખ્યો અને અનામી જગ્યાએ દફનાવવામા આવ્યો હતો. કેદ દરમિયાન જબુન્નિસાએ ૫૦૦૦ થી વધુ ગઝલ, શેર અને રૂબૈયા અને કવિતા સંગ્રહ ‘દિવાન-એ-મખી’ લખી હતી.

ઓરંગઝેબનો હિન્દુઓ પ્રત્યેનો દ્વેષ જોઈને જબુન્નિસાએ કેદ દરમિયાન બળવો કર્યો અને કૃષ્ણને અપનાવી લીધા હતા. મોગલ સમાજમા જબુન્નીસાનુ સ્થાન મીરાબાઈ જેવુ જ છે. જબુન્નીસાના વ્યક્તિત્વનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે મોગલ રાજવંશના તેના છેલ્લા શાસક બહાદુર શાહ ઝફર સિવાય જબુન્નિસાની કવિતાને વિશ્વ દ્વારા પ્રશંશા કરવામા આવે છે.

મિર્ઝા ગાલિબ પહેલા તે એકમાત્ર કવિ હતી જેમના રૂબીઝ, ગઝલ અને શેરોનુ અનુવાદ અંગ્રેજી, ફ્રેન્ચ, અરબી સહિત અનેક વિદેશી ભાષાઓમા થયુ હતુ.

Previous articleસુકા લાલ મરચાના આ ઉપાય થી તમારું જીવન બદલાઈ શકે છે.
Next articleજો વાદળી રંગના પ્રકાશમાં તમે અડધો કલાક રહો છો તો તમારા હ્રદય માટે ખુબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે.