સગાઈ થયા પછી છોકરાએ છોકરીને મોબાઈલ ગીફટમાં આપ્યો પણ છોકરીની બહેને જે કર્યું એ જાણીને તમારા હોંશ ઉડી જશે.

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી એક 10 મિનિટની અને બીજી 4 મિનિટની ક્લિપ ધ્યાનપૂર્વક સાંભળી. 14મિનિટનો આ વાર્તાલાપ દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજને ઘણું-ઘણું કહી જાય છે. આ સંવાદ મજાકના સ્વરૂપ કરતા પણ સમાજ માટે વોર્નિંગ બેલ સમાન લાગે છે. જેની હજુ સગાઈ થઈ છે એવી એક છોકરીની મોટીબેન પ્રથમ 10 મિનિટ છોકરાના પપ્પા સાથે અને પછી […]

Continue Reading

ફેંક ફેસબુક એકાઉન્ટથી કેવી રીતે બચવું જોઈએ ? જાણો સમગ્ર ટિપ્સ અને બચો સ્કેમથી..

આપણે જાણીએ છીએ કે આજના આ ટેક્નોલોજીના યુગમાં લોકો સોશિયલ મીડિયા તરફ વળ્યા છે. લોકો વધુને વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. જેમાં નાનાથી લઈને મોટા લોકો સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જેવા કે facebook, instagram, twitter અને whatsapp. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાના બિઝનેસને આગળ વધારી શકે છે તો ઘણા […]

Continue Reading

ભેળસેળ વગરનું શુદ્ધ ઓર્ગેનિક તેલ ખાવું છે તો જાણો, આ હોમ મીની ઓઈલ મશીન વિશે..

ઓર્ગેનિક તેલ ઘર આંગણે જ નહિ ઘરે બનાવી શકાય છે, આજે બજારમાં હોમ મીની ઓઈલ મશીન બનાવતી અનેક કંપનીઓ આવી ગઈ છે. રાજકોટ, સુરતમાં આવા મીની મશીન બનાવતી અનેક કંપની છે, આ મશીનની કિંમત ૧૧૦૦૦ થી લઈ ૩૦, ૪૦, ૫૦ હજાર સુધી હોય છે. જેમાં પ્રતિ કલાકે ત્રણ કિલો થી પાંચ કિલો પીલાણ થઈ શકે […]

Continue Reading

તારી સાસુ તો ખુબજ મોર્ડન લાગે છે ને…

આજે કાજલની બહેનપણી પ્રિયા આવી રહી હતી. તેનો જોબ ઇન્ટરવ્યુ અમદાવાદમાં હતો. કાજલ અને પ્રિયા કોલેજના સમયથી ખાસ બહેનપણીઓ હતી. કાજલના લગ્ન પછી પણ બંને બહેનપણીઓ અઠવાડિયામાં લગભગ 1-2 વાર ફોન પર વાત કરી જ લેતી હતી. કાજલ આજે સવારથી જ પ્રિયાના સ્વાગતની તૈયારીઓમાં લાગી હતી. તેની સાસુએ પણ કહ્યું, બેટા કાજલ થોડો આરામ કરી […]

Continue Reading

કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ?

રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા વાલીઓને આ પ્રશ્ન મૂંઝવે છે માટે થોડા વિચારો […]

Continue Reading

ગરીબ પરીવારના બાળકોને ભણાવવા સમય ઓછો પડતા, લાખોના પગારવાળી નોકરી છોડી દીધી આ યુવતીએ, વાંચો તેની પ્રેરણાત્મક કહાની…

બિહારના નાનકડા શહેરની વતની ગરિમા વિશાલે મણિપાલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ પૂરું કર્યું. આ છોકરીને ભારતની ટોચની મેનેજમેન્ટ સંસ્થા IIMમાં અભ્યાસ કરવાની ખુબ ઈચ્છા હતી. સખત પુરુષાર્થના સથવારે એણે પ્રવેશ પરીક્ષા પાસ કરી અને આઇઆઇએમ લખનઉમાંથી એમબીએ પણ પૂરું કર્યું. IIMમાંથી MBA કરનારા તેજસ્વી વિદ્યાર્થીને લાખોના પગારવાળી નોકરી સરળતાથી મળી જાય એ સ્વાભાવિક છે. ગરિમાને […]

Continue Reading

મોહક યુવતીઓ ફોન પર વીડિયો કોલ કરી ફસાવીને કરે બ્લેકમેલ, ફરીવાર ગેંગ થઈ સક્રિય, જાણો કેવી રીતે ફસાવે છે…

આજ-કાલ સમાચારો અને ન્યુઝ પેપરમાં સાઈબર ક્રાઈમના સમાચાર લગભગ દરરોજ જોવા અને વાંચવા મળે છે અને અપરાધીઓએ પણ ગુના કરવા માટે નવી નવી ટેક્નિકનો ઉપયોગ કરતા હોય છે, અમે તમને આજે જે ક્રાઈમ વિશે જણાવાના છીએ તેમાં લોકોની સામાજિક પ્રતિષ્ઠા, ઉંમર અને વ્યવસાયને ધ્યાનમાં રાખીને તેમને ટાર્ગેટ કરાતા હોય છે અને ભોગ બનનાર લોકો સમાજમાં […]

Continue Reading

ઊભું રસોડું: ચૂલાના ભડકા જેવો એક સવાલ છે. શું બેઠા બેઠા રાંધવું ગુલામી છે અને ઊભાં ઊભાં રાંધવું મુક્તિ.?

લગભગ દુનિયા આખી હવે સ્ટેન્ડિંગ પોઝીશનમાં રાંધે છે. આપણા રસોડાઓમાં રાંધવાની આ પશ્ચિમી પધ્ધતિનો સ્વીકાર બહુ ઝડપથી થઇ રહ્યો છે અને આપણા રસોડાં ‘કિચન’ બની રહ્યાં છે. હા, આપણે ત્યાં પરિવર્તનનો પવન પહોંચતાં ભવ ગળે છે. અલબત્ત, આપણે ત્યાં ઊભું રસોડું આવતાં વાર લાગવાના આપણી પાસે સાચાં-ખોટાં કારણો ઘણા છે. ક્યાંક પરંપરા ત્યજવાનો અણગમો, ક્યાંક […]

Continue Reading

લવ મેરેજ કરેલી દીકરીએ પપ્પાને લખેલો કાગળ – “તમે સાચા છો પણ હું ખોટી નથી !”

ડિયર પપ્પા, કેમ છો એવું નહીં કહું, કેમકે અત્યારે તમે હોસ્પીટલના કોઈ એક 201 નંબરના વોર્ડમાં સૂતા છો. ઓક્સિજન માસ્ક લાગેલો છે, તમને વેન્ટીલેટર પર જોવાની મારામાં હિંમત નથી પણ પપ્પા, મારે તમને જોવા છે…મારે આવવું છે, પ્લીઝ મને આવવા દો .. “હું મરી જાઉં ત્યારે પણ આ છોકરીને મારું મોં ન બતાવતા” આ બોલવું […]

Continue Reading

“ૐ” મંત્રનો જાપ કર્યા પછી પાણીનો સ્પર્શ ન કરવો જોઈએ, જાણો “ૐ” મંત્રથી જોડાયેલા રહસ્ય અને તેના ધાર્મિક મહત્વ વિષે…

શાસ્ત્રોમાં ‘ૐ’ નો સંબંધ ભગવાન શિવ સાથે છે અને ૐ (ઓમ) નો જાપ કરવાથી તમામ દુઃખ દૂર થાય છે. ભગવાન શિવના તમામ મંત્રોમાં ઓમનો ઉપયોગ થાય છે. શાસ્ત્રો અનુસાર, આખી રચના શબ્દ અને શબ્દની અંદર રહે છે અને જ્યારે આ શબ્દ બોલવામાં આવે છે ત્યારે સકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. આ શબ્દો ત્રણ અક્ષરોના જોડાણ […]

Continue Reading