હું અહીંયાનો ગુંડો છું, રાહુલ દ્રવિડે રસ્તા પર કરી તોડફોડ, વિરાટ-અશ્વિને શેર કર્યો વીડિયો…

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ શાંત સ્વભાવ માટે જાણીતા છે. તેણે ભારતીય ક્રિકેટમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેની ગણના સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ જેવા બેટ્સમેનોમાં થાય છે. તેણે તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન વિશ્વભરમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. રાહુલ દ્રવિડ મેદાન પર ખૂબ શાંત રહે છે, પણ જ્યારે […]

Continue Reading

બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે સચિનની લાડલી, ફોટોઝમાં જુઓ સારાની ગજબની સુંદરતા….

જ્યારે પણ ક્રિકેટની વાત આવે છે ત્યારે મહાન સચિન તેંડુલકરનું નામ જીભ પર સૌથી પહેલાં આવે છે. કેમ ન આવે, તેમને આ રમતમાં ભગવાનનું નામ આપવામાં આવ્યું છે. સચિન તેંડુલકરે તેની રમતની સાથે તેની સાદગી અને શાંત સ્વભાવને કારણે સમગ્ર વિશ્વમાં કરોડો ચાહકો કર્યા છે. સચિનના ચાહવાવાળા અને પસંદ કરવાવાળા આખી દુનિયામાં હાજર છે. સચિન […]

Continue Reading

ફક્ત એક કાન થી સાંભળી શકે છે વાશિંગ્ટન, નામની પાછળ પણ છે એક રમુજી વાર્તા …

વોશિંગ્ટન સુંદરે બ્રિસ્બેનમાં જે રીતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી, જેમાં બોલ અને બેટની શાનદાર રમતથી તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. સુંદરએ સ્ટીવ સ્મિથ તરીકે તેની પ્રથમ ટેસ્ટ વિકેટ લીધી હતી, જ્યારે તેણે ગબ્બરની ખતરનાક પીચ પર બેટિંગ કરીને અને અડધી સદી ફટકારીને બધાના દિલ જીતી લીધા હતા. સુંદર પ્રથમ ટેસ્ટ ટીમનો […]

Continue Reading

જુઓ પહેલી વાર, ઇરફાન પઠાણની પત્ની સફા બેગની સુંદર તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને ગુજરાતનું ગૌરવ એવા ઇરફાન પઠાણ અનેક મેચોમાં ભારતને જીત અપાવી છે અને તેની રમત પ્રત્યેની ઉત્કૃષ્ટતાએ ભારતને અનેક મેચો જીતવામાં મદદ કરી છે. તેમ છતાં તે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે, પરંતુ હવે તે પોતાના અનુભવથી ક્રિકેટની રમતનો પ્રખ્યાત નિષ્ણાત બની ગયો છે. જો કે, આજે અમે તેની […]

Continue Reading

PUB-G પર પ્રતિબંધ મૂક્યાંના બીજા જ દિવસે અક્ષય કુમારે કરી FAU-G જાહેરાત.

અક્ષય કુમારે પોતાના ટ્વિટમાં લખ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર મિશનને સમર્થન આપી મને આ એક્શન ગેમ રજૂ કરવામાં ગર્વ થાય છે. ભારત સરકારે ઓનલાઇન મલ્ટિપ્લેયર બૈટલફિલ્ડ રમત Player Unknown’s Battlegrounds (PUB-G) પર પ્રતિબંધ મૂક્યા પછી અક્ષય કુમારે એક સ્વદેશી મલ્ટિપ્લેયર રમત ‘ફૌજી’ (Fearless And United-Guards FAU-G) શરૂ કરવાની જાહેરાત કરી છે. અક્ષય કુમારે […]

Continue Reading

શું તમે જાણો છો કે ૨૯ ઓગષ્ટ ના દિવસને રાષ્ટ્રીય રમત દિવસ કોના લીધે ઉજવવામાં આવે છે?

મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામા આવે છે. હોકીના જાદુગર તરીકે જાણીતા ભારતીય ટીમના આ હીરો આજે આખા દેશમાં એક મહાન નાયક તરીકે ઉભરી આવ્યો છે અને આખો દેશ તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીને તેમને યાદ કરે છે. આવા સ્ટારનુ નામ […]

Continue Reading