મોંઢાનો સ્વાદ જ નહી પણ ભૂખ પણ વધારે છે કાચી કેરી-ફુદીનાની આ ચટણી, આ છે બનાવાની રીત…

કેમ છે મિત્રો, ઉનાળાની મોસમ આવી ગઈ છે, આ મોસમમાં અમે તમારા માટે કાચી કેરી અને ફુદીનાની ચટણીની રેસિપી લઈને આવ્યા છીએ. ઉનાળાની ઋતુમાં કાચી કેરી શરીરને ઠંડક પહોંચાડે છે અને સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. વિટામિન સી થી ભરપૂર હોવાને કારણે આ શરીરને ડિહાઈડ્રેડ થતા રોકે છે. આ ઉપરાત ફુદીનામાં પણ આરોગ્યપ્રદ […]

Continue Reading

હોળી પર સ્વાદમાં ઉમેરો મીઠાસ અને બનાવો માલપૂવા, આ રહી સાવ સરળ રેસીપિ મોડું કર્યા વગર તમે પણ જાણી લો

હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, એવામાં સૌ કોઈ લોકો ઘરે કઈને કઈ મીઠી વાનગી બનાવવાની તૈયારીમાં લાગી ગયાં હશે. તમે પણ હોળીમાં કઈ મીઠા પકવાન બનાવવા માંગો છો તો આ વખતે પ્રયત્ન કરો માલપૂવા. સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ આ માલપૂવા એક દિવસથી પણ વધું દિવસ રાખી શકાય છે. તો ચાલો જાણીએ માલપૂવા […]

Continue Reading

મસાલા કોલ્ડ ડ્રિંક બદલતી મોસમમાં આપશે રાહત, ઘરે જ આ રીતે બનાવો તમે પણ

મોસમ ખૂબ ઝડપથી બદલાય રહી છે. એવામાં ગરમીઓના પગલે હંમેશા ઠંડુ પીણું પીવાનું મન કરે છે. આ મોસમમાં કોલ્ડ ડ્રિંક પીવાનું ખૂબ મન કરે છે. એવામાં શું તમે ઘરે જ સ્પેશિયલ મસાલા કોલ્ડ ડ્રિંક પીવા ઈચ્છો છો? આજે અમે તમારા માટે લઈને આવ્યાં છે મસાલા કોલ્ડ ડ્રિંક બનાવવાની રેસિપી. બસ આ સરળ કુકિંગ ટિપ્સને અપનાવીને […]

Continue Reading

આ બર્ગર નથી ”દાબેલી” છે, ગુજરાતની આ ડીશનો ઈતિહાસ ચોક્કસ તમારે પણ જાણવો જોઈએ

આજે વાત કરીશું ચટપટ ભોજનની. આમ તો દિલ્હી એનસીઆરમાં તેની ઉપલ્બતા મુશ્કેલ છે પરંતુ ગુજરાતથી લઈને મુંબઈ સુધી આ ડીશ છવાયેલી જ રહે છે. તેનું નામ છે ”દાબેલી” આ દેશમાં દેસી બર્ગર પણ કહેવાય છે. આ અનેક ભોજનનું મિશ્રણ છે. તેને જોઈ તમને વડા પાવની યાદ આવશે, પરંતુ સાથે જ બર્ગરનો ઉલ્લેખ તો પહેલા જ […]

Continue Reading

રસોડાના કામ ને કાફી હદ સુધી કરશે આસાન, જાણી લો આ રીતો..

જે લોકો રસોઇ કરે છે, તે તેની પીડા જાણે છે. કોઈ વાર શાકભાજી કાપતી વખતે હાથ કાપી નાખવો, તો ડુંગળી કાપતી વખતે રડવું. જો તમારે કંઇક વિશેષ બનાવવું છે, તો અડધો સમય તૈયાર કરવામાં ખર્ચવામાં આવે છે. આ સમય દરમિયાન તમે એટલા થાકી જાવ છો કે તમારું તૈયાર કરેલું ખોરાક પણ ખાવાનું મન નથી કરતું. […]

Continue Reading

ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત લીલી હળદરના શાકની રેસીપી…

શિયાળાની ઋતુમાં લીલી હળદર મોટે ભાગે દરેક ઘરમાં સલાડમાં ખવાતી હોય છે, જે હેલ્થ માટે બહુ ગુણકારી છે. જેમને હળદરનો સ્વાદ પસંદ નથી, તેમને પણ હળદરનું શાક તો ભાવશે જ, લીલી હળદરની પ્રકૃતિ ગરમ છે. તેથી તેનું શાક દેશી ઘીમાં જ બનાવવું. ઘીમાં બનાવેલું શાક જ વધુ સ્વાદિષ્ટ લાગે છે. સામગ્રી :- લીલી હળદર – […]

Continue Reading

સવારકુંડલાનું પ્રખ્યાત કાજુ ગાંઠીયાનું શાક, જાણો બનાવાની પરફેક્ટ રીત.

આજે સૌ મિત્રો માટે લાવ્યા છીએ એક વિશિષ્ટ વાનગી. કાજુ ગાંઠીયાનું શાક સાવર-કુંડલાની ખાસ ભેટ છે. શિયાળામાં આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. અને ટેસ્ટમાં એટલું સરસ લાગે છે કે આંગળી પણ ચાટી જઈએ. તો આવો સૌ માણીયે. સામગ્રી:- ૧૦૦ ગ્રામ કાજુ ૧૫૦ ગ્રામ આખા મરીનાં કડક વણેલા ગાંઠીયા ૫ નંગ મોટા ટામેટાની […]

Continue Reading

શાહી બેંગન – શિયાળામાં આવી રીતે બનાવો આ શાક, તમને ભાવતા તમામ શાકને પણ આંટી મારે, એવો શાહી ટેસ્ટ આવશે.

મિત્રો શિયાળો આવી રહ્યો છે. વાતાવરણમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. શિયાળામાં આવતાં રીંગણાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણાં કેલ્શિયમથી ભરપુર હોય છે. આપણે શિયાળામાં રીંગણાનું શાક,ઓળો, ભરેલાં રીંગણાં (અવેજિયાં) વગેરે જેવાં શાક બનાવીને આરોગીએ છીએ. અમારી બાજુ તો રીંગણનો “દહીં ઓળો” પણ ખૂબ ખવાય છે. આજે હું પોતે છેલ્લા પચ્ચીસ વર્ષથી જાતે બનાવીને મારાં […]

Continue Reading

તલની ગજક : ટેસ્ટી અને હેલ્દી વાનગી

આમ તો ગજક ની મુળ રેસીપી અલગ અને ટફ છે પરંતુ બજારમાં મળે છે તેવી ખસ્તા ગજક ની સરળ રેસીપી છે. સામગ્રી: તલ-1વાડકી ખાંડ-1 વાડકી મિલ્ક પાઉડર-1વાડકી દુધ- 1વાડકી લવિંગ-5 નંગ ઈલાયચી-5 નંગ ઘી-4 ચમચી પીસ્તા કતરણ રીત: તલ શેકી ને મિક્સરમાં પલ્સ મોડ પર અધકચરા પીસી લો. ખાંડ દૂધ માં ઓગાળી લો. લવિંગ ઈલાયચી […]

Continue Reading

ખાસ ઉત્તરાયણ પર બનતી આ વાનગીને ગુબીચ, ગોળ પાપડી, ગોળનો પાયો, ગોળની ચોકલેટ, વગેરે નામથી પણ ઓળખાય છે.

ગુબીચ બનાવવા માટે 200 ગ્રામ ગોળ દિઠ એક ટેબલસ્પૂન ચોખ્ખુ ઘી, એક ટેબલસ્પૂન પાણી, એક ટેબલસ્પૂન ખાંડ, એક ટેબલસ્પૂન બેકીંગ સોડા નુ પ્રમાણ રાખી શકાય. ગોળ દેશી કે નરમ હોય તો વધારે સારો. નહીંતર કઠણ ગોળને છીણી લેવો પડે. સહુથી પહેલા છેલ્લે જરુર પડતી તૈયારી કરી લેવી જરુરી છે, કેમ કે ગોળનો પાયો થતા તે […]

Continue Reading