“દેવકરણ નાનજી” એ ખમીરવંતા પોરબંદરના ગુજરાતી કે જેના નામના પહેલા અક્ષરો લઈને ૮૩ વર્ષ પહેલાં દેના બેન્કની સ્થાપના કરવામાં આવી…

દેવકરણ નાનજી (જ. 1858, પોરબંદર; અ. 1922) : વ્યાપાર તથા વાણિજ્ય ક્ષેત્રના અગ્રણી. જન્મ મોઢ વણિક જ્ઞાતિમાં. પિતાનું નામ નાનજી દેસાઈ અને માતાનું નામ દેવકોરબાઈ હતું. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તેમની 9 વર્ષની કાચી વયે પિતાનું અવસાન થતાં મોટા ભાઈ છગનદાસે અભ્યાસ માટે તેમને 11 વર્ષની વયે મુંબઈ તેડાવી લીધા હતા. એલ્ફિન્સ્ટન મિડલ […]

Continue Reading

અનાથાશ્રમમાં એકસમયે ટોર્ચના અજવાળે ચાદર ઓઢીને ભણતો હતો એ આજે સરકારનો ઉર્જા વિભાગ સંભાળે છે, જરૂર વાંચજો…

કેરળના મલ્લાપૂરમ જિલ્લામાં આવેલા એક નાના એવા ગામમાં રહેતો મોહમ્મદ અલી શિહાબ ભણવામાં ખૂબ નબળો હતો. વાંસના ટોપલા વેંચીને ગુજરાન ચલાવતા પિતાએ શિહાબને સરકારી શાળામાં બેસાડેલો પરંતુ શિહાબને ભણવું ગમતું નહિ એટલે શાળા છોડીને ઘરે આવી જતો અને પિતાને એના કામમાં મદદ કરતો. શિહાબ 11 વર્ષનો થયો ત્યારે અસ્થમાના રોગથી પીડાતા એના પિતાનું અવસાન થયું. […]

Continue Reading

ગુજરાતના આ ખેડુતે શરૂ કરી જીરેનિયમની ખેતી, 1 લીટર તેલ વેચાય છે 14 હજાર રૂપિયે લિટર…

હીરા અને કપડાંના વેપાર માટે પ્રખ્યાત ગુજરાત રાજ્યના ખેડુતો હવે ખેતીમાં પણ આગળ વધી રહ્યા છે. ખાસ વાત એ છે કે અહીંના પ્રગતિશીલ ખેડુતો ખેતીમાં નવા પ્રયોગો કરી રહ્યા છે અને નવી નવી તકનીકીઓ અપનાવી રહ્યા છે. કપાસ, દાડમ, ખજૂર અને દ્રાશ વગેરે જેવી ખેતી અહીં પહેલાથી જ મોટા પાયે કરવામાં આવી રહી છે, પરંતુ […]

Continue Reading

આને કહેવાય માતૃપ્રેમ:- મા માટે ટાવર બંધાવવાની ત્રેવડ ભલે દરેક દીકરા પાસે ન હોય, પણ મા ની સામે પાવર ન બતાવવાની સમજણ તો દરેક દીકરા દિકરીને હોવી જ જોઈએ.

વહુબેટા, જુઓ તો કેટલા વાગ્યા, મારી સામયિક આવી ગઈ?વહુએ કહ્યું: હા, બા સામયિક પાળવાનો સમય થઈ ગયો હો, તમે શાતાપૂર્વક સામયિક પાળી લો. ઘરમાં વૃધ્ધ બા રોજ શક્ય એટલો વધુ સમય ધર્મક્રિયામાં ગાળે અને ઘરના રોજિંદા કાર્યમાં જરાય માથું ન મારે. સામાયિક, પ્રતિક્રમણ, સંવર, જાપ, બા ને કરવી ધર્મક્રીયા અમાપ. દિકરો ધંધો સંભાળે અને પાંચમાં […]

Continue Reading

આજે ભારતમાં છોટે, મોટે કે ખોટે સરદાર ફૂટી નીકળે છે પણ હિન્દુસ્તાનના ઈતિહાસમાં સરદાર શબ્દનો માત્ર એક અર્થ થાય છે…

ક્યારેક ક્યારેક ભારત અને ગુજરાતમાં છોટે, મોટે કે ખોટે સરદાર ફૂટી નીકળે છે પણ હિન્દુસ્તાનના ઈતિહાસમાં સરદાર શબ્દનો માત્ર એક અર્થ થાય છે- સરદાર વલ્લભભાઈ પટેલ. પાંચસોથી વધુ રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ એ સરદારના જીવનની સૌથી મોટી સિદ્ધી છે. આજનો હિન્દુસ્તાનનો નકશો સરદારની મહેનતને આભારી છે. સરદારે જે કરી બતાવ્યુ એ માત્ર હિન્દુસ્તાનના નહીં પણ […]

Continue Reading

સત્ય ઘટના: આ વાંચીને તમે પણ “વંદના” નામની ચેન્નાઈમાં વસતી એ ગુજરાતણને હદયથી વંદન કરશો…

ફેબ્રુઆરી ૨૦૦૭નો સમયગાળો. વડોદરાથી ૫૦ કિ.મી. દૂર આવેલું ૩૦ હજારની વસ્તી ધરાવતું એક ગામ જ્યાં ૮૦ વર્ષના એક વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમિલી ડોક્ટરે વૃદ્ધને ચેન્નાઈની પ્રસિદ્ધ ‘અડયાર કેન્સર હોસ્પિટલ’માં ઈલાજ માટે જવા સલાહ આપી અને વૃદ્ધની સારવાર માટે ડોક્ટર […]

Continue Reading

લૉકડાઉનમાં દુનિયા થંભી ગઈ ત્યાં આ શિક્ષકે શાળાના કેમ્પસમાં દૂધની ખાલી થેલીઓમાં તૈયાર કર્યા 20 હજાર રોપા…

સવારે 11 થી 5 દરમિયાન શાળામાં બાળકોના શિક્ષણમાં વ્યસ્ત અને દિવસ દરમિયાન રોપા ઉગાડવામાં વ્યસ્ત રહેતા હર્ષદભાઈ સાથે શાળાના રિસેસ દરમિયાન વાત થઈ. હર્ષદભાઈ અને તેમની પત્ની સ્મિતાબેન રાજકોટ જિલ્લાની શ્રી પી.જે.શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ઓરીમાં શિક્ષક છે. બંને તેમનાં બાળકો શ્લોક અને કાવ્યા સાથે શાળાના કેમ્પસમાં જ રહે અને શાળાને જ તેમનું ઘર માને […]

Continue Reading

ખેડૂત પિતા ના મોકલી શક્યા સ્કૂલ, છતાં પાંચેય બહેનો બની RAS અધિકારી…

સખત મહેનત કરનારને સફળતા અચૂક મળે છે. પછી ભલે એ કોઈ મોટા શહેરમાં જન્મ થયો હોય કે પછી નાના ગામમાં જન્મ થયો હોય, પછી ભલે તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોવ કે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોવ, તેનાથી કોઈ ફરક નથી પડતો. અભાવથી જરૂરિયાતો ઉત્પન્ન થાય છે, નિષ્ફળતાથી નહીં. રાજસ્થાનના ભૈરુસરીની 3 બહેનો રિતુ, અંશુ અને સુમન […]

Continue Reading

1971: જ્યારે ભુજની 300 મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં નાંખીને, કરી હતી એરફોર્સને મદદ…

8 ડિસેમ્બર 1971 ની રાતે, ભારત-પાક યુદ્ધ દરમિયાન, સેબર વિમાનોની ટુકડીએ ભુજમાં ભારતીય વાયુસેનાની હવાઈ પટ્ટી પર 14 થી વધુ નાપલમ બોમ્બ ફેંકી દીધા હતા. આને કારણે ભારતીય એરફોર્સની આ હવાઈ પટ્ટી તૂટી ગઈ હતી અને ભારતીય લડાકુ વિમાનોનું ઉડાન ભરવી અશક્ય બની ગઈ હતી. ભારતીય વાયુસેનાએ હવાઈ પટ્ટીને રીપેરીગ કરવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સના […]

Continue Reading

૪૦૦ કિલોમીટરમાં ફેલાયેલું વિશ્વનું એકમાત્ર હિન્દુ મંદિર, ભારતમાં નહી પણ આ દેશમાં આવેલું છે આ મંદિર….

આપણે ભારતના બધા મોટા અને નાના હિન્દુ મંદિરો વિશે સાંભળ્યું જ હશે, પરંતુ આજે આપણે એક વિશાળ હિન્દુ મંદિર વિશે જાણવા જઈ રહ્યા છીએ, જે ભારતમાં નહીં પણ વિદેશમાં બંધાયેલ છે અને તેની સરખામણીમાં ભારતમાં પણ એવડું મોટું કોઈ મંદિર નથી. આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર, ‘અંગકોરવાટ’ વિશે. જે કંબોડિયામાં […]

Continue Reading