દરરોજ રાત્રે પ્રેમથી વળગી રહેતો હતો આ સાપ, તેના ઈરાદા જાણીને ઉડી ગયા તે છોકરીના હોશ..

0
760

જે લોકોના મનમાં સાપના વિચારથી ડર લાગે છે, તેઓને આ વસ્તુ વિચિત્ર લાગી શકે છે. પરંતુ આપણામાં ઘણા એવા છે જે અજગરને પાળે છે. આમાંની એક મહિલાની એક ઘટના થોડા સમય પહેલા ફેસબુક પર શેર કરવામાં આવી હતી. જેણે તે સાંભળ્યું એ ખરેખર વિચારમાં પડી ગયા.


(નોંધ: વાત જૂની છે, પરંતુ તમારા માટે તે જાણવું મહત્વપૂર્ણ છે)

એક મહિલા દરરોજ રાત્રે તેના પાલતુ અજગર સાથે સુતી હતી.7 ફૂટના આ સાપે એક દિવસ ખાવાનું અને પીવાનું છોડી દીધું. જ્યારે મહિલા તેને પશુચિકિત્સક ડોક્ટર પાસે લઈ ગઈ, ત્યારે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો.

ડોક્ટરે એ સ્ત્રીને પૂછ્યું, ‘શું તમારો અજગર દરરોજ તમારી સાથે સુવે છે?’ મહિલાએ ‘હા’ જવાબ આપ્યો, ડોક્ટરે ફરીથી પૂછ્યું, ‘તે તમને વળગી રહે છે અને તેનું આખું શરીર સ્ટ્રેચ કરે છે?’ તેના જવાબમાં મહિલાએ ‘હા’ જવાબ આપ્યો. આ પછી, ડોક્ટરે જે કહ્યું, તે જાણીને કોઈ પણ પ્રાણી પ્રેમીને આશ્ચર્યચકિત કરી શકે છે…

ડોક્ટરે કહ્યું કે અજગરે ખાવા-પીવાનું એટલે બંધ કરી દીધું છે કારણ કે તે તેના બીજા ખોરાક ની તૈયારી કરી રહ્યું છે. તે એમ પણ સમજાવે છે કે તેનું પાલતુ તેને એટલે નથી વળગી રહેતું કે એ તમને પ્રેમ કરે છે એ તમને એટલે વળગે છે અને ચોંટે છે અને ખેંચે છે જેથી તે એટલો લાંબો થઇ જાય કે તે છોકરીને ગળી શકે. ડોક્ટરે સ્પષ્ટ કહ્યું કે ડ્રેગન હવે તેની માલકીનને ખાવાની યોજના બનાવી રહ્યો છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here