એને કેમ મદદ કરવાથી હંમેશા ભગવાન તમને બમણું આપતો હોય છે. ખાસ કરીને ખજૂર ભાઈ એટલે કે ની હંમેશા સોશિયલ મીડિયા ઉપર પોતાની કોમેડી ને કારણે લોકો ને મનોરંજન પૂરું પાડે છે. તેઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી મતલબ કે વાવાઝોડાં આ સમયગાળા પછી ખજૂર ભાઈ એ ગુજરાતના ઘણા બધા અંતરિયાળ ગામડામાં જઈને લોકોની મદદ કરી છે અને તેઓને ઘર બનાવી આપ્યા છે. ઘણા બધા ઘર બનાવ્યા પછી પણ હજુ પણ ખજૂર ભાઈ ની સેવાની મુહિમ હજુ પણ યથાવત છે.
કોઈ વ્યક્તિ બોલાવે અને તરત જ દોડી જાય, એવા માણસ એટલે કે ખજૂર ભાઈ અને એ પણ આપણા જીગલી અન ખજૂર તારીખે નીતિનભાઈ જાની ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. ખજૂર ભાઈ ફરી એક વખત ખૂબ જ ચર્ચામાં આવ્યા છે, કારણ કે તેઓ હાલમાં જ એક ૨૨ વર્ષના યુવકની તેમને મદદ કરી હતી અને આ કોઈ સ્ટંટ નથી. કા તો કોઈ શૂટિંગ ચાલી રહ્યું નહોતું. ખજૂર ભાઈ એ યુવકની મદદ કરવા માટે ગયા હતા તે 22 વર્ષના યુવક બાવળના ઝાડ નીચે નગ્નાવસ્થામાં જ હતો.
આ યુવક ની પાસે જવાની જ્યારે ખજૂર ભાઈ એ કોશિશ કરી ત્યારે તેમણે હુમલો કર્યો હતો. ખરેખર આ બાવીસ વર્ષએને કેમ મદદ કરવાથી હંમેશા ભગવાન તમને બમણું આપતો હોય છે. ખાસ કરીને ખજૂર ભાઈ એટલે કે ની હંમેશા સોશિયલ મીડિયા ઉપર પોતાની કોમેડી ને કારણે લોકો ને મનોરંજન પૂરું પાડે છે. તેઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી મતલબ કે વાવાઝોડાં આ સમયગાળા પછી ખજૂર ભાઈ એ ગુજરાતના ઘણા બધા અંતરિયાળ ગામડામાં જઈને લોકોની મદદ કરી છે અને તેઓને ઘર બનાવી આપ્યા છે. ઘણા બધા ઘર બનાવ્યા પછી પણ હજુ પણ ખજૂર ભાઈ ની સેવાની મુહિમ હજુ પણ યથાવત છે.
કોઈ વ્યક્તિ બોલાવે અને તરત જ દોડી જાય, એવા માણસ એટલે કે ખજૂર ભાઈ અને એ પણ આપણા જીગલી અન ખજૂર તારીખે નીતિનભાઈ જાની ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. ખજૂર ભાઈ ફરી એક વખત ખૂબ જ ચર્ચામાં આવ્યા છે, કારણ કે તેઓ હાલમાં જ એક ૨૨ વર્ષના યુવકની તેમને મદદ કરી હતી અને આ કોઈ સ્ટંટ નથી. કા તો કોઈ શૂટિંગ ચાલી રહ્યું નહોતું. ખજૂર ભાઈ એ યુવકની મદદ કરવા માટે ગયા હતા તે 22 વર્ષના યુવક બાવળના ઝાડ નીચે નગ્નાવસ્થામાં જ હતો.
આ યુવક ની પાસે જવાની જ્યારે ખજૂર ભાઈ એ કોશિશ કરી ત્યારે તેમણે હુમલો કર્યો હતો. ખરેખર આ બાવીસ વર્ષના યુવકનું નામ મહેશ અનિયારિયા છે. તેમાં છેલ્લા છ વર્ષથી બાવળના ઝાડ નીચે આવી રહ્યો છે. તેમજ 22 વર્ષનો આ મહેશ નામનો યુવક માનસિક રીતે સંતુલિત છે તેમજ તે ત્યાંથી કંઈ જઈ શકતો નથી. કારણ કે આ યુવકને બાવળના ઝાડ નીચે બાંધી રાખવામાં આવ્યો છે. આ યુવક વિશે જ્યારે કોમેડીકિંગ અને ગરીબોના આધારસ્તંભ એવા નીતિનભાઈ જાણી ને ખબર પડી ત્યારે તેઓ તાત્કાલિક યુવાનની મદદે દોડી ગયા હતા.
વર્ષના આ યુવકના પરિવાર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તમે જણાવી દઈએ કે આ દુઃખી પરિવાર ની કહાની બોટાદ જિલ્લાની અંદર આવેલા સરવા ગામ ની છે. સરવા ગામ ના પ્રાગજીભાઈ અનિયાર નો પરિવાર મજૂરી કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. ક્યાં પ્રાગજીભાઈ નો દીકરો એટલે કે મહેશ થોડા વર્ષો પહેલા હોટેલની અંદર કામકાજ કરતો હતો અને સાવ સાચો હતો. પરંતુ નોકરી કરતા સમયે કોઈની સાથે ઝઘડો થયો હતો અને તેના કારણે માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી
મહેશના પરિવારની આર્થિક સ્થિતિ એવી સારી નથી કે તેઓ તેની સારવાર કરાવી શકે, તેમાં છેલ્લા છ વર્ષથી મહેશને બાવાના સુકાયેલા ઝાડની નીચે લોખંડની સાંકળથી બાંધીને રાખવામાં આવ્યો છે કારણ કે તેને ખુલ્લો મૂકે તો, મહેશ નામનો આ યુવક લોકોને ઉપર હુમલો કરે છે અને નગ્ન થઈને ફરવા લાગે છે. તેવામાં તેમના પરિવાર મહેશ નામના આ યુવકને ઝાડ નીચે બાંધી રાખવા માટે ખૂબ જ મજબૂર બન્યો છે.
ખજૂર ભાઈ આ કારણે આ પરિવારની મુલાકાત લેવા ગામમાં પહોંચ્યા હતા અને તેમના પરિવારની આર્થિક સ્થિતિને જોઈ અને સમજી જાણી હતી. આજદિન સુધી આ પરિવારની મદદ માટે કોઈપણ લોકો આગળ આવ્યા નથી અને ખજૂર ભાઈ આ પરિવારની જરૂરિયાત એટલે કે ઘર પાણી અને વીજળીની સુવિધા માત્ર બે દિવસમાં જ ઊભી કરવાની તાત્કાલિક ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.
તમને કોઈ લોકોને જણાવી દઈએ કે ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની ૨૦૨૧ માં આવેલા તોક્તે હા જવાથી ખૂબ જ ચર્ચામાં આવ્યા છે અને તેમણે ઘણા બધા અંતરિયાળ ગામડાઓની અંદર જઈને વાવાઝોડાથી બે સારા બનેલા લોકોના ઘર બનાવી આપ્યા છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તમને ખાવાની માંડીને તમામ જરૂરિયાતો પહોંચાડી છે. અત્યાર સુધીમાં તેઓ હંમેશા સતત લોકોની મદદ કરતા આવ્યા છે અને અત્યારે કળયુગમાં પણ પોતાના સ્વાર્થ વિના કોઈ મદદ કરતો નથી તેવામાં આપણા ખજૂર ભાઈ, નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે.ના યુવકનું નામ મહેશ અનિયારિયા છે.
તેમાં છેલ્લા છ વર્ષથી બાવળના ઝાડ નીચે આવી રહ્યો છે. તેમજ 22 વર્ષનો આ મહેશ નામનો યુવક માનસિક રીતે સંતુલિત છે તેમજ તે ત્યાંથી કંઈ જઈ શકતો નથી. કારણ કે આ યુવકને બાવળના ઝાડ નીચે બાંધી રાખવામાં આવ્યો છે. આ યુવક વિશે જ્યારે કોમેડીકિંગ અને ગરીબોના આધારસ્તંભ એવા નીતિનભાઈ જાણી ને ખબર પડી ત્યારે તેઓ તાત્કાલિક યુવાનની મદદે દોડી ગયા હતા.
વર્ષના આ યુવકના પરિવાર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તમે જણાવી દઈએ કે આ દુઃખી પરિવાર ની કહાની બોટાદ જિલ્લાની અંદર આવેલા સરવા ગામ ની છે. સરવા ગામ ના પ્રાગજીભાઈ અનિયાર નો પરિવાર મજૂરી કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. ક્યાં પ્રાગજીભાઈ નો દીકરો એટલે કે મહેશ થોડા વર્ષો પહેલા હોટેલની અંદર કામકાજ કરતો હતો અને સાવ સાચો હતો. પરંતુ નોકરી કરતા સમયે કોઈની સાથે ઝઘડો થયો હતો અને તેના કારણે માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી
મહેશના પરિવારની આર્થિક સ્થિતિ એવી સારી નથી કે તેઓ તેની સારવાર કરાવી શકે, તેમાં છેલ્લા છ વર્ષથી મહેશને બાવાના સુકાયેલા ઝાડની નીચે લોખંડની સાંકળથી બાંધીને રાખવામાં આવ્યો છે કારણ કે તેને ખુલ્લો મૂકે તો, મહેશ નામનો આ યુવક લોકોને ઉપર હુમલો કરે છે અને નગ્ન થઈને ફરવા લાગે છે. તેવામાં તેમના પરિવાર મહેશ નામના આ યુવકને ઝાડ નીચે બાંધી રાખવા માટે ખૂબ જ મજબૂર બન્યો છે.
ખજૂર ભાઈ આ કારણે આ પરિવારની મુલાકાત લેવા ગામમાં પહોંચ્યા હતા અને તેમના પરિવારની આર્થિક સ્થિતિને જોઈ અને સમજી જાણી હતી. આજદિન સુધી આ પરિવારની મદદ માટે કોઈપણ લોકો આગળ આવ્યા નથી અને ખજૂર ભાઈ આ પરિવારની જરૂરિયાત એટલે કે ઘર પાણી અને વીજળીની સુવિધા માત્ર બે દિવસમાં જ ઊભી કરવાની તાત્કાલિક ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.
તમને કોઈ લોકોને જણાવી દઈએ કે ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની ૨૦૨૧ માં આવેલા તોક્તે હા જવાથી ખૂબ જ ચર્ચામાં આવ્યા છે અને તેમણે ઘણા બધા અંતરિયાળ ગામડાઓની અંદર જઈને વાવાઝોડાથી બે સારા બનેલા લોકોના ઘર બનાવી આપ્યા છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તમને ખાવાની માંડીને તમામ જરૂરિયાતો પહોંચાડી છે. અત્યાર સુધીમાં તેઓ હંમેશા સતત લોકોની મદદ કરતા આવ્યા છે અને અત્યારે કળયુગમાં પણ પોતાના સ્વાર્થ વિના કોઈ મદદ કરતો નથી તેવામાં આપણા ખજૂર ભાઈ, નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે.