આ ગરીબ દેશમાં મળ્યો સોનાનો પર્વત, ખબર પડતા જ કુહાડી લઈને આવવા લાગ્યાં ગામ લોકો

0
514

આજના સમયમાં લોકો પૈસાનું સોનું અથવા મિલકતમાં રોકાણ કરે છે. આ બે વસ્તુ સમય સાથે લોકોને નફો આપે છે. તેમાંથી સોનામાં લોકો વધું રોકાણ કરે છે. સમય સાથે સોનાના ભાવ આસમાને પહોચી ગયાં. લોકો લાંબા સમય સુધી પૈસા બચત કરીને સોનામાં રોકાણ કરે છે. આ વચ્ચે જો તમને જાણકારી મળે કે ક્યાંય સોનાનો પર્વત જ મળી જાય તો? સ્પષ્ટ વાત છે કે તેના પછી તો લોકો તે પર્વનને ચોરા તરફથી ઘેરીને સોનું લુટવા લાગશે. આવું કઈંક બન્યું છે આફ્રીકાના કાંગો દેશમાં અચાનક સોનાનો પર્વત મળ્યો છે. જેવી જ આ ખબર ફેલાયી, પર્વતના ખોદકામ માટે લોકોની ભીડ ત્યાં ઉમટી પડી. જેની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પ્રકારે મચી ગઈ લૂટપાટ…

रिपब्लिक ऑफ कांगो में अचानक तब सनसनी फ़ैल गई जब वहां सोने के पहाड़ की खबर फैली। ये पहाड़ सोने का बना है। जैसे ही इस बात की भनक आसपास के लोगों को पड़ी, सभी कुदाली-हथौड़ी लेकर पहाड़ की खुदाई करने पहुंच गए।

રિપલ્બિક ઓફ કાંગોમાં અચાનક ત્યારે સનસની ફેલાય ગઈ જ્યારે ત્યાં સોનાના પર્વતની ખબર ફેલાયી. આ પર્વત સોનાનો બનેલો છે. જેવી જ આ વાતની ભળક આજુબાજુ લોકોને થઈ ત્યારે કુહાડી, હથોડી લઈને પર્વત તરફ ખોદકામ કરવા પહોચવા લાગ્યાં.

इस पाहड को पिछले महीने फरवरी में ढूंढा गया था। कांगो की राजधानी बुकवु से 50 किलोमीटर दूर एक छोटे से गांव में ये पहाड़ पाया गया। इसकी मिट्टी में सोने का अर्क मौजूद है।

આ પર્વતને ગત મહિને ફેબ્રુઆરીમાં ગોતવામાં આવ્યો હતો. કાંગોની રાજધાની બુકવુથી 50 કિલોમીટર દૂર એક નાના ગામમાં આ પર્વત મળી આવ્યો હતો. તેમની માટીમાં સોનાના કણ હાજર છે.

जैसे ही इस पहाड़ की खबर सामने आई, लोग पहाड़ की तरह दौड़ पड़े। किसी के हाथ में कुदाली दिखी तो कोई हथौड़े से ही पहाड़ को तोड़ने लगा। सब इस पहाड़ से ज्यादा से ज्यादा सोना कलेक्ट करना चाहता था।

જેવી જ આ પર્વતની ખબર સામે આવી, લોકો પર્વત તરફ દોડવા લાગ્યાં. કોઈના હાથમાં કુહાડી જોવા મળી તો કોઈ હથોડીથી જ પર્વતને તોડવા લાગ્યાં. બધાં આ પર્વતથી સોનું એકઠું કરવા માંગતા હતાં.

सोशल मीडिया पर इसका एक वीडियो भी वायरल हुआ।  इसमें लोग पहाड़ से मिट्टी लूटते नजर आए।  जिन्हें कुदाली नहीं मिली, वो अपने हाथों से ही पहाड़ की मिट्टी नोचते नजर आए।

સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પણ વાયરલ થયો. તેમાં લોકો પર્વતથી માટી લૂટતા જોવા મળ્યાં. તેને કુહાડી ન મળી તો તે હાથથી જ પર્વતની માટી ઊખતા જોવા મળ્યાં.

लोग पहाड़ से मिट्टी लेकर अपने घरों की तरफ भागते नजर आए। जैसे ही मिट्टी को पानी में डाला जा रहा है, उससे सोने के कण निकल रहे हैं। इसका वीडियो ट्विटर पर वायरल हो रहा है।

લોકો પર્વતથી માટી લઈને પોતાના ઘરની તરફ ભાગતા જોવા મળ્યાં. જેવી જ માટીને પાણીમાં નાંખવામાં આવી, તેમાથી સોનાના કણ નીકળી રહ્યાં છે. તેનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.

अभी तक किसी भी सरकारी अधिकारी ने कंफर्म नहीं किया है कि पहाड़ की मिट्टी से निकल रहा चमकीला तत्व सोना ही है। लेकिन सोने के पहाड़ की बात इलाके में फ़ैल चुकी है।

લોકો વધુથી વધું મોટી લઈને ભાગી રહ્યાં છે. જોકે, જાણકારી મળતા જ સરકારે આ પર્વત આજુબાજુ સિક્યૂરિટી ગોઠવી દીધી છે. સાથે જ આ પર્વતના ખોદકામ પર પણ અટકાયત કરવામાં આવી છે.

અત્યાર સુધી કોઈપણ સરકારી અધિકારીએ નક્કી નથી કર્યું કે પર્વતની માટીથી નીકળી રહેલા ચમકીલા તત્વ સોનું જ છે. પરંતુ સોનાના પર્વતની વાત વિસ્તારમાં ફેલાય ચુકી છે.

बता दें कि अफ्रीका के गरीब देशों में शामिल में कांगो में ऐसे कई पहाड़ हैं, जिसमें कई कीमती खनिज मिलते हैं। यहां लोग पहाड़ों से खनिज लूटकर उसे स्मगल करते हैं।

તમને જણાવી દઈએ કે આફ્રિકા ગરીબ દેશોમાં સામેલમાં કાંગોમાં એવા ઘણાં પર્વત છે, જેમાં અનેક કિંમતી ખનીજ મળે છે. અહીં લોકો પર્વતોથી ખનીજ લુંટીને તેની દાણચોરી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here