ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક મહિલાએ તેના પતિ પર પત્ની અદલાબદલીનો આરોપ લગાવ્યો છે. કોર્ટના આદેશ પર ઉત્તર પ્રદેશ પોલીસે તેના પતિ અને સાળા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મહિલાનો આરોપ છે કે તેનો પતિ તેને બળજબરીથી દિલ્હીમાં વાઈફ સ્વેપિંગ પાર્ટીઓમાં લઈ ગયો અને તેના જ ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પીડિત મહિલાએ મુઝફ્ફરનગરમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ-1ની કોર્ટમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ, એક વેપારી સાથે મળીને તેને બળજબરીથી આવી પાર્ટીઓમાં લઈ ગયો હતો.
સતત પાંચ કલાક સુધી બ્રેક લીધા વગર બનાવ્યો સંબંધ, બોયફ્રેન્ડને હોસ્પિટલમાં લઇ જવો પડ્યો..
ના પાડવા પર પતિ તેને માર મારતો હતો
પોલીસે જણાવ્યું કે મહિલાના લગ્ન જૂન 2021માં થયા હતા, ત્યારબાદ તે ગુરુગ્રામ રહેવા ગઈ હતી. આ તેમના બીજા લગ્ન હતા. પીડિતાએ જણાવ્યું કે જો હું પત્નીઓની અદલાબદલી કરતી સેક્સ પાર્ટીમાં જવાની ના પાડતી તો મારા પતિ મને ખરાબ રીતે માર મારતા હતા અને મારું યૌન શોષણ કરતા હતા. પીડિતાએ જણાવ્યું કે 24 એપ્રિલે મેં ગુરુગ્રામમાં પોલીસ સ્ટેશન પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને રસ્તામાં મારા પતિના ભાડે રાખેલા ગુંડાઓએ રોકીને મને ધમકી આપી હતી કે જો હું આ વિશે કોઈને કહીશ તો તેઓ મને મારી નાખશે.
દુબઇના શેખની પત્નીએ તેના બોડીગાર્ડ સાથે સંબંધ બાંધ્યો, મોઢું બંધ રાખવા આપ્યા કરોડો રૂપિયા..
પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો
નવી-મંડી પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ સુશીલ કુમાર સૈનીએ જણાવ્યું કે અમે મહિલાના પતિ અને સાળા વિરુદ્ધ 376 (બળાત્કાર), 307 (હત્યાનો પ્રયાસ), 323 (ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા માટે સજા), 504 (શાંતિ ભંગ કરવાનો ઈરાદો) અને IPCની કલમ 506 (ગુનાહિત ધમકી માટેની સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ગુરુગ્રામમાં બની છે તેથી આ કેસ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
માનવ ધૃણાસ્પદ કિસ્સો : 9 વર્ષની બાળકીથી લઈને 100 વર્ષની મહિલા સુધી એવી 100 મૃત મહિલાઓ પર કર્યો બળાત્કાર.