Homeઅજબ-ગજબઆ એક એવું ગામ કે જ્યાં ઘણી સુંદર સ્ત્રીઓ તરસે છે યુવકો...

આ એક એવું ગામ કે જ્યાં ઘણી સુંદર સ્ત્રીઓ તરસે છે યુવકો સાથે લગ્ન કરવા માટે, જાણો આ ગામ વિશે

અમે બ્રાઝિલના નોઇવામા આવેલા એક શહેરની વાત કરી રહ્યા છીએ. અહી પર્વતો વચ્ચે એક નાનકડુ ગામ છે અને અહી રહેતી સુંદર સ્ત્રીઓ પ્રેમની ઝંખના કરે છે. અહીં ૬૦૦ જેટલી મહિલાઓ વાળા આ ગામમા અપરિણીત પુરુષો શોધવાનુ ખૂબ જ મુશ્કેલ છે અને લગ્ન માટે અહી છોકરીઓની શોધ અધૂરી છે.

આપણે બધા જાણીએ છીએ કે હાલમા છોકરાઓની તુલનામા છોકરીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. આજે અમે તમને એવા ગામ વિશે જણાવી રહ્યા છે જ્યા છોકરીઓ સપનાના રાજકુમારની ઝંખના કરે છે. તે જ્યા રહે છે ત્યા કોઈ પુરુષ રહેતુ નથી જેના કારણે તે તરસે છે. અમે બ્રાઝિલના નોઇવામા આવેલા એક શહેરની વાત કરી રહ્યા છીએ.

અહીં પર્વતો વચ્ચે એક નાનકડું ગામ છે અને અહી રહેતી સુંદર સ્ત્રીઓ પ્રેમની ઝંખના કરે છે. અહી ૬૦૦ જેટલી મહિલાઓના ગામમા અપરિણીત પુરુષ શોધવો ખૂબ જ મુશ્કેલ છે અને લગ્ન માટે અહી છોકરીઓની શોધ અધૂરી રહે છે. અહી મહિલાઓ તમામ કામ સંભાળે છે. નોઇવા શહેરની છોકરીઓ આજે પણ લગ્ન માટે છોકરાની શોધમા રહે છે.

અહી હજારો છોકરીઓ છે જે હજી પણ પોતાના સપનાના રાજકુમારની રાહ જોઇ રહી છે. બ્રાઝિલના કોરડયરો ગામમા છોકરીઓ નહી પણ છોકરાઓની સંખ્યા ઓછી છે. આ કારણોસર સ્ત્રીઓનુ આ ગામમા પુરુષો કરતા વધુ ચાલે છે. અહીંની છોકરીઓ દ્વારા ખેતી અને પશુપાલનને લગતી કામગીરી પણ કરવામા આવે છે.

અહીં રહેતી નેલ્મા ફર્નાન્ડિસે કહ્યુ હતુ કે આ શહેરમા પરણિત પુરુષો અને કેટલાક સંબંધીઓ છે. નગરમા રહેતી કેટલીક મહિલાઓ પરણેલ છે પરંતુ પોતાના પતિ પણ સાથે રહેતા નથી. મોટાભાગની મહિલાઓના પતિ અને ૧૮ વર્ષના પુત્રો કામ માટે ગામથી દૂર શહેરમા રહે છે. ખેતીવાડીથી માંડીને ખેતમજૂરી સુધીના તમામ કામ નગરની મહિલાઓ સંભાળે છે.

આ ગામમા ૬૦૦ મહિલાઓ છે. જો કે અહીંની સુંદર મહિલાઓ લગ્ન માટે ગામ છોડવા માંગતી નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર ત્યાંની છોકરીઓ ઇચ્છે છે કે લગ્ન પછી છોકરાઓ પોતાના ગામમા આવે અને તેમના નિયમોનુ પાલન કરે. આ ગામમા પરિણીત પુરુષોની સંખ્યા પણ ઘણી ઓછી છે. તેથી જ તે ઇચ્છે છે કે પુરુષો પોતાની સાથે આવીને રહે. આ ગામની મોટાભાગની મહિલાઓ ૨૦ થી ૩૫ વર્ષની વયની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments