Homeહેલ્થકોરોનાવાયરસથી બચવા માટે કરો આ વસ્તુઓનું સેવન,જે તમારા ફેફસાં અને સ્વાસ્થ્ય માટે...

કોરોનાવાયરસથી બચવા માટે કરો આ વસ્તુઓનું સેવન,જે તમારા ફેફસાં અને સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક…

આપણે આપણા શ્વાસ દ્વારા ઓક્સિજન લઈએ છીએ, તે આપણા શરીરની આત્મા છે, આપણા ફેફસાંને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે આપણને ઓક્સિજનની જરૂર હોય છે. તેથી ફેફસાંને સ્વસ્થ રાખવા માટે હેલ્થી ખોરાક લેવો ખુબ જ જરૂરી છે. ફેફસાંને કોરોના વાયરસથી સૌથી વધુ અસર થાય છે ફેફસાં આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણે આપણા શ્વાસ દ્વારા ઓક્સિજન લઈએ છીએ, તે આપણા શરીરની આયુષ્ય છે, આપણને સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે, આપણા ફેફસાં સ્વસ્થ અને મજબૂત રહે તે જરૂરી છે. તેથી ફેફસાંને સ્વસ્થ રાખવા માટે હેલ્થી ખોરાક લેવો ખુબ જ જરૂરી છે.

જાણો શું ખાવું જોઈએ :- વિટામિન સીથી સમૃદ્ધ ખોરાક જેવા કે, ખાટ્ટા ફળો, લીંબુ, નારંગી, મોસંબી વગેરે ખાઓ.

ખોરાકમાં તમામ પ્રકારની કઠોળ શામેલ કરો.

જો ફેફસામાં કોઈ પણ પ્રકારનો ચેપ લાગે છે, તો પ્રોટીનયુક્ત આહાર લો. આ ફેફસાંમાં થતાં નુકસાનને ઝડપથી સારું કરશે.

પ્રોટીન આહારમાં સોયાબીન, ઇંડા, ચીઝ, દૂધ વગેરે ખાઓ.

દિવસમાં ત્રણ લિટર પાણી પીવો.

ટામેટાં, ગાજર, પપૈયા, તડબૂચ, શક્કરીયા વગેરેનું સેવન કરો.

દરરોજ 1-2 તુલસીના પાન ખાઓ, આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરશે.

લસણનું સેવન કરો. તેમાં જોવા મળતો એલિસિન તત્વ ચેપ સામે લડવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ફેફસાંને સ્વસ્થ રાખવામાં અસરકારક છે.

શું ન ખાવું જોઈએ :- જો ફેફસાંને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો વધારે ખાટી કે ઠંડી વસ્તુઓનું સેવન ન કરો.

મસાલેદાર ખોરાક અને તળેલો ખોરાક ન ખાશો, તે એસિડિટીનું કારણ બનશે, તે ફેફસાં માટે ખૂબ જ નુકસાનકારક છે.

વાસી ખોરાક ફેફસાંને ખુબ જ નુકસાન પહોંચાડે છે અને પાચન તંત્ર પણ બગડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments