Homeઅજબ-ગજબઆ એક એવો રાજા છે કે જેણે પોતાની જ બહેન સાથે સંબંધ...

આ એક એવો રાજા છે કે જેણે પોતાની જ બહેન સાથે સંબંધ બનાવ્યો હતો.

અમે એક એવા રાજા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ઘણા લોકો કહે છે કે તે તેના સમયનો મહાન રાજા હતો. પરંતુ ઘણા લોકો એવુ પણ માને છે કે તે ખૂબ જ ખરાબ અને નિર્દય રાજા હતો. અમે જુલિયસ સીઝર વિશે વાત કરી રહ્યા છીએ. આ તે જ રાજા છે જેણે ૧૨ મહિના એટલે કે ૩૬૫ દિવસ સુધીનો કોન્સેપ્ટ આપ્યો હતો. પરંતુ કેટલાક ઇતિહાસકારોનુ માનવુ છે કે તે એક પાગલ અને સનકી રાજા હતો. તેને ઘોડાઓ પ્રત્યે ઘણો પ્રેમ હતો. કહેવામા આવે છે કે તેણે પોતાના પ્રિય ઘોડાને પોતાનો પ્રધાન બનાવ્યો હતો.

જુલિયસ સીઝરને તલવારબાજી ગમતી હતી. એકવાર લાકડાની તલવારથી તલવારબાજીની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તે તલવારબાજ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તે જુલિયસને ખુશ કરવા માટે વારંવાર પડી રહ્યો હતો. આ પછી જુલિયસના મગજમા એવુ તો શુ આવ્યુકે તેણે મજાકમા તલવારધારીની છાતીમા સાચુ ખંજર મારીને તેની હત્યા કરી દીધી.

જુલિયસ પોતાની બહેનો સાથે સંબધ બનાવતો હતો. તે પોતાની બહેન જુલિયા ડ્રુસિલાને ખૂબ જ ચાહે છે. એવુ કહેવામા આવે છે કે જ્યારે જુલિયા ડ્રુસિલાનુ અવસાન થયુ ત્યારે તેણે રોમમા પ્રેમની દેવી શુક્રના મંદિરમા પોતાની બહેનની મૂર્તિ બનાવડાવી હતી.

જુલિયસ સીઝરને ચાર પત્નીઓ હતી, પહેલી પત્ની મરી ગઈ અને બીજી પત્નીના લગ્નના દિવસે અપહરણ થઈ ગયુ હતુ. એવુ કહેવામા આવે છે કે તેની ચોથી પત્ની ખૂબ જ સુંદર અને સમજદાર હતી. એક વખત કોઈ ભૂલના કારણે જુલિયસ સીઝરએ તેને પોતાના મિત્રની સામે નગ્ન કરી દીધી હતી. જુલિયસ સીઝર વિશે એક પ્રખ્યાત વાત એ છે કે તેને ઊંઘ ખૂબ ગમતી હતી.તે સોનાના ટબમા સોનાના સિક્કાઓ અને આભૂષણો નાખી સ્નાન કરતો હતો.

તેના વિષે એક બાબત એ પણ જાણીતી છે કે તેની સરખામણી એક બકરીની સાથે કરવામા આવતી હતી. કારણ કે તેની એક બાજુની આંખ અંદરની જુકેલી હતી. અને જો કોઈ બકરીનુ નામ પણ લે તો તેને સીધી મૃત્યુદંડની સજા આપવામા આવતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments