Homeહેલ્થઆ સ્ટાર ફળ છે સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક અને આ ૬ સમસ્યાઓ...

આ સ્ટાર ફળ છે સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક અને આ ૬ સમસ્યાઓ ને કરી દેશે જડમૂળમાંથી દુર.

કમરક મા વિટામિન સી, ઇ, બી -૬, પોટેશિયમ, કેલ્શિયમ, ફાઇબર અને ઝીંક જોવા મળે છે. તે અનેક રોગો સામે રક્ષણ આપે છે.

૧) આંખોનો રોશનીમા વધારો :- કમરકમા મેગ્નેશિયમ અને વિટામિન બી 6 હોવાથી આંખો માટે ફાયદાકારક છે. અખોમા સોજો, દુખાવો, પાણીવાળી આંખો અને ઓછુ દેખાવાની સમસ્યા દૂર રહે છે. તેમા વિટામિન સી ખૂબ વધારે છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

૨) સ્ટ્રોકનું જોખમ ઓછુ કરે છે :– ફોલિક એસિડ, વિટામિન બી ૯ અને એન્ટીઓકિસડન્ટ્સ હૃદય રોગ સામે રક્ષણ આપે છે. બ્રેઇન સ્ટ્રોકનુ જોખમ ઓછુ થાય છે. આ સાથે તે મોસમી સમસ્યાઓથી પણ દૂર રાખે છે.

૩) ખોડાથી બચાવે છે :– બદામના તેલમા કમરકના રસને ભેળવીને વાળમા અઠવાડિયામા બે-ત્રણ વાર લગાવવાથી ખોડાથી રાહત મળે છે.

૪) પાચન બરાબર રહે છે :– તેમા વધારે પ્રમાણમા ફાઈબર હોવાથી પેટની સમસ્યામા રાહત મળે છે. તેની અસર એસિડિક હોય છે. તે ગેસ અને અપચામા પણ રાહત આપે છે. પેટની અન્ય સમસ્યાઓથી પણ બચાવે છે.

૫) વજન ઘટાડવામાં :– આ ફળ વજનથી પીડિત લોકો માટે ખૂબ ફાયદાકારક છે. જો તમારા શરીરમાં બિનજરૂરી ચરબી હોય તો તમારે આ ફળનું નિયમિત સેવન કરવું જોઈએ. આ ફળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી હોય છે. જેના કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે રહેતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments