સપના આપણે ભવિષ્યમાં થનારી શુભ-અશુભ ઘટનાઓ વિશે પહેલા જ સાવચેત કરી દે છે. આજે અમે તમને કેટલીક ખાસ અને તેનાથી જોડાયેલા લાભ વિશે જણાવી રહ્યાં છે.
1. જો તમે સ્વપ્નનામાં આત્મહત્યા કરી રહ્યાં છે તો શુભ સમાચાર મળશે તેમજ સ્વાસ્થ્ય સારૂ રહેશે.
2. સપનામાં કોઈ અન્ય આત્મહત્યા કરતું જોવા મળે તો માનસિક ચિંતામાં વૃદ્ધિ થાય છે.
3. જો સપનામાં સ્ત્રી આત્મહત્યા કરતી જોવા મળે તો દીધાર્યું થાય છે.
4. સપનામાં ઓફિસના અધિકારી હોવા લાભદાયી હોય છે.
5. સપનામાં આસન, ઉંઘવાનો પલંગ, પાલકી, ગાડી, મકાન તેમજ સ્વયંના શરીરને આગ લાગવાના દ્રશ્યો દેખાય તો આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થાય છે.
6. સપનામાં તમે જે ઓફિસમાં કામ કરો છો, તેના વરિષ્ઠ પદ પ્રાપ્ત હોવાનું જોવુ સારી રીતે સ્થાયી થયા હોવના સંકેત છે.
7. સપનામાં જો સ્વયંનું ઓપરેશન દેખાય તો ચિંતાનો નાશ થાય છે.
8. સપનામાં કોઈ ઓફિસમાં ક્લાર્કની નોકરી કરતા જોવા મળે તો ખરાબ સંકેત આપે છે.
9. જો તમે સપનામાં નવી ઓફિસનું ઉદ્વાટન કરતા જોવા મળે તો વેપારમાં પ્રગતિ થશે.
10. સપનામાં રોગી મનુષ્ય જેને જોઈ રહ્યું છે, તે વ્યક્તિ શીઘ્ર જ સ્વસ્થ્ય થઈ જશે.