સ્વર્ગમાંથી ધરતી ઉપર પડ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણનો આ પથ્થર, 7 હાથી મળીને પણ હલાવી શકયા નહીં…

198

હજારો વર્ષ જુનો આ પથ્થર “શ્રીકૃષ્ણ બટર બોલ” તરીકે ઓળખાય છે અને આ પથ્થરે ભૌતિકશાસ્ત્રના તમામ નિયમોને નજરઅંદાજ કરી દીધા છે. આ પથ્થર શ્રીકૃષ્ણ બટરબોલ તરીકે ખુબજ પ્રખ્યાત છે. આ પથ્થરને જોતા લાગે કે આ એક સામાન્ય પથ્થર છે, પરંતુ આ પથ્થર એ વિજ્ઞાનના તમામ નિયમોને નેવે મૂકી દીધા છે.

આ પથ્થર એક ઢળાવ વાળી ટેકરી પર છે, જે 45 ડિગ્રીના ખૂણા પર ફક્ત 4 ફૂટની જગ્યામાં છે. આ પથ્થરનું વજન 250 ટન છે, પથ્થર ને હાથીઓની મદદથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ હલ્યો જ નહીં. તે ખૂબ જ આશ્ચર્યજનક છે, અનેક પ્રયત્નો પછી પણ હલતો નથી, તે આશ્ચર્યજનક બાબત છે.

આ પથ્થર જોઈને એવું લાગે છે કે કોઈ પણ ક્ષણે આ પથ્થર પડીને નીચે અનેક પથ્થરને તોડી નાખશે, પરંતુ હજારો વર્ષ પછી પણ આ પથ્થર હલતો નથી.

પલ્લવ રાજાઓએ અહીંથી આ પથ્થર ને દૂર કરવાના અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તમામ પ્રયત્નો છતાં તેઓ તેને ખસેડી પણ શક્યા નહીં, ત્યારબાદ 1908 માં, બ્રિટિશરોએ આ પથ્થરને દૂર કરવાનો પ્રયાસ કર્યો, આ પત્થરને હલાવવા માટે 7 હાથીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. પણ તે હલ્યો નહીં – પલ્લવ રાજાઓના સમયે, હાથીઓની સંખ્યા તેના કરતા વધારે હતી, તો ય પથ્થર હલયો નહીં, તો અંગ્રેજો શુ કરી શકે ?

ભૂસ્તરશાસ્ત્રીઓ આ પથ્થરના કોયડા ને હલ કરવામાં સક્ષમ નથી, તેઓ એમ પણ માને છે કે આ આકાર પણ કુદરતી રીતે રચાય નહીં, જો તે બનાવવામાં આવ્યો હોય તો દૂર કરી શકાય છે પણ આ પથ્થરને દૂર કરી શકાતો નથી. આ એક કુદરતી ચમત્કાર છે. અહીંના સ્થાનિક લોકો માને છે કે આ પથ્થર બહારના વિશ્વમાંથી કોઈએ અહીં મુક્યો છે.

Previous articleજમીન પર બેસીને ખાવાથી મળે છે આ 6 અદ્ભુત ફાયદા, જાણો ખાવાની સાચી રીત
Next article50 પૈસાના પાઉચના વિચારથી શરૂ કર્યો હતો બિઝનેસ અને આજે 1100 કરોડનું ટર્નઓવર કરે છે