માતા લક્ષ્મી કેમ દબાવે છે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુના પગ? 99 ટકા લોકો આ વાત નહીં જાણતા હોય

0
867

આજે અમે તમને જણાવી રહ્યાં છે કે માતા લક્ષ્મી અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ વિશે કેટલાક એવા તથ્યો જે કદાચ તમે નહીં જાણતા હોય. હંમેશા તમે ચિત્રો જોયા હશે કે માતા લક્ષ્મીને હંમેશા ભગવાન નારાયણના પગ દબાવતા નજર આવે છે. પરંતુ કદાચ તમે તેમના મુખ્ય કારણ વિશે વિચાર્યું પણ નહીં હોય, કારણ કે તમને એ લાગતુ હશે કે નારાયણ અને લક્ષ્મી મનુષ્યોને એ દેખાડવા ઈચ્છે કે નારીની જગ્યાએ પતિઓના પગમાં જ હોય છે પછી તે સ્વંય લક્ષ્મી જ કેમ ન હોય.

દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું  ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે

પરંતુ વાસ્તવમાં એવું નથી કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુજીના પગ માટે દબાવે છે કારણ કે શાસ્ત્રો અનુસાર, સ્ત્રીઓના હાથમાં દેવગુરૂ બૃહસ્પતિ વાસ કરે છે અને પુરૂષોના પગમાં દૈત્યગુરૂ શુક્રચાર્યનો વાસ હોય છે. એટલા માટે જ્યારે કોઈપણ મહિલા પોતાના પતિના પગ દબાવે છે તો દેવ અને દાનવોના મળવાથી ધનલાભ થાય છે.

પૌરાણિક કથા અનુસાર
અલક્ષ્મી પોતાની બહેન લક્ષ્મીથી અત્યંત ઈર્ષ્યા રાખે છે. તે જરા પણ આકર્ષક નથી, તેમની આંખે ભડકેલી, બાળ ફેલાયેલા અને મોટા મોટા દાંત છે. ત્યાં સુધી કે જ્યારે પણ દેવી લક્ષ્મી પોતાના પતિ સાથે હોય છે, અલક્ષ્મી ત્યાં પણ તે બંને સાથે પહોચી જતી હતીં.

શુ તમે જાણો છો ભગવાન વિષ્ણુ થી સબંધિત આ ત્રણ રહસ્યો? જુઓ અહેવાલ... -  Gujarati Times

પોતાની બહેનનું વર્તન દેવી લક્ષ્મીને બિલકુલ પસંદ ન આવ્યું અને તેમણે અલક્ષ્મીથી કહ્યું કે તમે મને અને મારા પતિને એકલા કેમ નથી છોડી દેતાં. આમના પર અલક્ષ્મીએ કહ્યું કે કોઈ મારી આરાધના નથી કરતું. મારે પતિ પણ નથી, એટલા માટે તુ જ્યાં જાવ છો, હું તમારી સાથે રહીશ.

તેમના પર માતા લક્ષ્મી ક્રોધિત થઈ ગયાં અને આવેગમાં તેમણે અલક્ષ્મી શ્રાપ આપ્યો કે મૃત્યુના દેવતા તારો પતિ છે અને જ્યાં પણ ગંદગી, ઈર્ષ્યા, લાલચ, આળસ, રોષ હશે, તુ ત્યાં જ રહીશ. આ પ્રકાર ભગવાન વિષ્ણુ અને પોતાના પતિના ચરણોમાં બેસીને માતા લક્ષ્મી તેમના ચરણોની ગંદગીને દૂર કરે છે, જેથી અલક્ષ્મી તેમના નજીક ન આવી શકે. આ રીતે તે પતિને પરાય સ્ત્રીથી દૂર રાખવાની દરેક સંભવ પ્રયાસ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here