Homeખબરમાનવતા હજુ જીવે છે, ગાડી સાથે ટક્કરાઈને ઈજાગ્રસ્ત થયું હાથીનું બચ્ચું, ઓફ...

માનવતા હજુ જીવે છે, ગાડી સાથે ટક્કરાઈને ઈજાગ્રસ્ત થયું હાથીનું બચ્ચું, ઓફ ડ્યુટી સુરક્ષા જવાનેએ સીપીઆર આપીને જીવ બચાવ્યો.

થાઇલેન્ડ માં ઓફ ડ્યુટી સુરક્ષા જવાનોએ જે રીતે અકસ્માતગ્રસ્ત હાથીના બચ્ચાને સીપીઆર આપીને  બચાવ્યું હતું, તે માનવતા પર વિશ્વાસ વધારે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મન શ્રીવાતે 26 વર્ષની કારકિર્દીમાં ઘણા પ્રાણીઓનો બચાવ કર્યો છે, પરંતુ તેણે સીપીઆર આપીને હાથીના બાળકને જે રીતે બચાવ્યો, તે તેમના માટે એક નવો અનુભવ છે. અગાઉ તેણે આ રીતે કોઈ હાથીને બચાવ્યો ન હતો.

મળતી માહિતી મુજબ 20 ડિસેમ્બરની સાંજે મન શ્રીવાતેની નજર હાથીના બાળક પર પડી. તે રસ્તો પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ તે મોટરસાયકલ સાથે અથડાયો અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. તેનો જીવ જોખમમાં હતો. આવી સ્થિતિમાં શ્રીવાતે તેની મદદ માટે આગળ આવ્યા અને સીપીઆર આપીને તેને બચાવ્યો. વિશેષ વાત એ છે કે સિક્યુરિટી મેન મન શ્રીવાતે આ ઉમદા કાર્ય ઓફ-ડ્યુટી કર્યું,

મન શ્રીવાતેનું આ કાર્ય પ્રશંસનીય છે. સમાજને તેમના જેવા લોકોની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments