Homeઅજબ-ગજબપક્ષીઓ આવા શાનદાર અંદાજથી રમ્યા બાસ્કેટબોલ, જુઓ 6 લાખ વાર જોવાયેલો આ...

પક્ષીઓ આવા શાનદાર અંદાજથી રમ્યા બાસ્કેટબોલ, જુઓ 6 લાખ વાર જોવાયેલો આ વિડિઓ..

શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબ રમત રમતા જોયા છે? લગભગ તો નહીં, પરંતુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પક્ષીઓ બાસ્કેટબોલ રમતા જોવા મળી રહ્યા છે.

શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબ રમત રમતા જોયા છે? લગભગ તો નહીં, પરંતુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પક્ષીઓ બાસ્કેટબોલ રમતા જોવા મળી રહ્યા છે. તેણે ભવ્ય શૈલીમાં ચાંચથી બોલને પકડ્યો અને બોલને ટોપલીની અંદર નાખ્યો હતો. પાંચ પક્ષીઓ એક સાથે બાસ્કેટબોલ મેચ રમી રહ્યા છે. યુએસના પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી રેક્સ ચેપમેને આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે.

રેક્સ ચેપમેને વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યુંહતું કે, ‘તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે. આજે તમારે નીચે જોવું જ પડશે … ‘

રેક્સ ચેપમેને 28 જાન્યુઆરીએ આ વિડિઓ શેર કર્યો, જેણે અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. વળી, 17 હજારથી વધુ લાઈક્સ અને 4 હજાર રિ-ટ્વિટ કરવામાં આવી છે. કોમેન્ટમાં, લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી છે …

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments