વિશ્વની સૌથી મોટી પુરીના જગન્નાથ મંદિરની રથયાત્રાના અદભૂત ફોટા, ડ્રોનથી પાડવામાં આવ્યા ખાસ ફોટા

33

ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા શરૂ થઈ ગઈ છે. જગન્નાથ મંદિરમાં જગન્નાથ ભગવાન કૃષ્ણના રૂપમાં બિરાજમાન છે. દર વર્ષે તેમની રથયાત્રા અષાઢી બીજ અમાસના દિવસથી શરૂ થાય છે. તેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ભક્તો પુરીના પવિત્ર મંદિરમાં આવે છે. ત્યારે રથયાત્રા માટેના ભક્તિના રંગો જોઈને તમે પણ કહી જશો અદ્ભુત. આ તસવીરો તમને ભક્તિમય કરી દેશે.

જગન્નાથ પુરીમાં મૂર્તિઓ શા માટે અધૂરી બનેલી હોય છે? જાણો તેની પાછળનું રહસ્ય…

શું તમે શ્રીકૃષ્ણની બહેન સુભદ્રા વિષે ની આ આશ્ચર્યજનક 5 વિશેષ બાબતો વિષે જાણો છો?

જાણો, ભારતના આ રહસ્યમય મંદિર વિષે, જેને દરિયાઈ યાત્રીઓ ‘બ્લેક પેગોડા’ના નામથી ઓળખતા હતા.

Previous articleદુઃખના સમયમાં સુતરીયા પરિવારના નિર્ણયે પાંચ લોકોના જીવ બચાવ્યા, માતાના અક્સમાતમાં મૃ:ત્યુ પછી પુત્રો અને પતિના નિર્ણયથી અંગદાન
Next articleઆ છે દુનિયાની સૌથી ભયાનક જગ્યા, ત્યાં જવા માટે નહિ ચાલે ખોટી ફાકા-ફોજદારી, રાખવું પડશે કાળજામાં દમ!