Homeઅજબ-ગજબપૂર્વજન્મના પ્રેમને કારણે આ યુવકે નાગણી સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર...

પૂર્વજન્મના પ્રેમને કારણે આ યુવકે નાગણી સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેની પ્રેમ કહાની…

ઘણા લોકોને પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે અને ઘણા લોકો અનેક પ્રકારના પ્રાણીઓને પાળે પણ છે. એવા ઘણા કિસ્સા બન્યા છે કે, લોકો સાપને પણ ઉછેરે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ વ્યક્તિએ સાપ સાથે લગ્ન કર્યા હોય? આવા જ કેટલાક સમાચાર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. નાગણી (સાપ) સાથે લગ્ન કરનાર આ વ્યક્તિએ તેના પાછલા જન્મના અપૂર્ણ પ્રેમની કહાની જણાવી છે.

તમને જણાવી દઈએ કે, વ્યક્તિએ જે સાપ  સાથે લગ્ન કર્યા છે તે સાપ ઝેરી સાપની એક પ્રજાતિઓ માનો એક છે. આ વ્યક્તિના મતે તેની પ્રેમિકાનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ તે નાગણીના રૂપે પછી આવી. ખરેખર, આ કિસ્સો ‘થાઇલેન્ડ’નો છે. નાગણી સાથે લગ્ન કરનાર વ્યક્તિએ કહ્યું કે, તે તેની પ્રેમિકાને ખૂબ જ ચાહતો હતો.

આ વ્યક્તિના કહેવા પ્રમાણે, તેની પ્રેમિકાનો નાગણી રૂપે પુનર્જન્મ થયો છે. તેણે કહ્યું કે, લોકો કંઈપણ કહે અથવા સમજે છે, પરંતુ તે તેની પ્રેમિકાને છોડશે નહીં. આ યુવકની પ્રેમિકાનું મૃત્યુ પાંચ વર્ષ પહેલા થયું હતું. પાંચ વર્ષ પછી આ યુવકને એક નાગણી મળી અને તેણે 10 ફૂટ લાંબી આ ઝેરી નાગણી (સાપ) સાથે લગ્ન કર્યા.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ યુવક નાગણી તેની પત્નીની જેમ તેના ઘરમાં રાખે છે. એટલું જ નહીં, નાગણી સાથે લગ્ન કર્યા પછીથી તે યુવક તેની સાથે જ સુવે છે. તે નાગણી સાથે ખાય છે અને રોમાંસ પણ કરે છે. આ વ્યક્તિનું કહેવું છે કે, તેની પ્રેમિકાના અવસાન પછી, તે ફરીથી નાગણીના (સાપ) રૂપે જન્મ લઈને તેની સાથે રહેવા આવી છે.

તમને આ જાણીને આશ્ચર્ય થશે કે, આ વ્યક્તિ સાપ સાથે પિકનિક મનાવવા પણ ગયો હતો. નાગણી પણ આ યુવક સાથે ખૂબ જ પ્રેમથી રહે છે. તે યુવકને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી નથી. આ વ્યક્તિના મિત્રએ અનોખા કપલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments