Homeફિલ્મી વાતોસન્નીએ અમેરિકામાં ખરીદ્યું શાનદાર ઘર, જુઓ શાનદાર ઘરની તસવીરો

સન્નીએ અમેરિકામાં ખરીદ્યું શાનદાર ઘર, જુઓ શાનદાર ઘરની તસવીરો

સન્નીનો ક્રેઝ આજે બોલિવૂડમાં ખુબ જ ચાલી રહ્યો છે. લાખો લોકો સનીની અદા પર ફિદા છે. સનીએ આજે બોલિવૂડમાં એક અલગ જ જગ્યા મેળવી છે. સનીની આજે કોઈ ઓળખાણ ની જરૂર નથી. એક સમયે પોર્ન સ્ટાર રહેલી સન્ની લિયોન આજે સુપરસ્ટાર છે. ગોડફાધર વિના સનીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને પોતાને માટે એક અલગ ઓળખ બનાવી છે. બોલીવુડમાં પોતાની ઓળખ પોતાની જાતે બનાવવી એ મોટી વાત છે. તે જ સમયે, સનીની લોકપ્રિયતા કહેવાની જરૂર પડે તેમ નથી.

સનીના લાખો ચાહકો છે. અમે ઘણી વખત ફેન ફોલોવિંગ પણ જોઇ છે. તમને જણાવી દઇએ કે કોરોના વાયરસને કારણે સની ભારત છોડીને અમેરિકા ચાલી ગઈ છે. તાજેતરમાં, તસવીર શેર કરીને, તેમણે આ માહિતી આપી હતી.

લોસ એન્જલસમાં સનીનો અદભૂત બંગલો પણ છે. હા, સનીનું લોસ એન્જલસમાં એક લક્ઝુરિયસ ઘર પણ છે. સનીએ લોસ એન્જલસમાં તેના 36 માં જન્મદિવસ પર એક ઘર ખરીદ્યું.

સનીનો નવો બંગલો ખૂબ જ લક્ઝુરિયસ છે. સનીએ ગણેશની મૂર્તિને લઇને ગૃહપ્રવેશ કર્યો હતો, આ નવા મકાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. આ સન્નીનું ઘર શરમન ઓક્સમાં આવેલું છે.

શેરમનની ઓક્સ બેવરલી હિલ્સથી ફક્ત 30 મિનિટની અંતરે છે બેવર્લી હિલ્સ હોલીવુડના નામાંકિત ફિલ્મી સ્ટારોના ઘર છે. સની લિયોનીના ઘરે 5 બેડરૂમ, સ્વીમીંગ પૂલ, હોમ થિયેટર, બગીચો અને આઉટડોર ડાઇનિંગ એરિયા છે.

ઘરે લીધા પછી સનીના પતિ ડેનિયલએ કહ્યું કે, ‘સની અને મને પણ ઘણા સમયથી આ ઘર લેવાની ઇચ્છા હતી. અમે આ ઘરની સજાવટ માટે ઇટાલી, સ્પેન અને રોમમાંથી વસ્તુઓ ખરીઘી છે. આ ઘર અમારી પર્સનાલિટી અને પસંદગી બતાવે છે ‘.


સનીનું ઘર લીલા-છમ આવરણોથી ભરેલું છે. ઘરમાં લાંબી પહોળી લૉન છે. ઘરની બાલ્કની માંથી ખૂબ સુંદર દૃશ્ય દેખાય છે. સનીનું ઘર શહેરના વચ્ચો-વચ્ચ આવેલું છે, જે એક એકર જેટલું છે. જ્યારે સનીએ આ મકાન ખરીદ્યું હતું, ત્યારે તેણે ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું હતું અને જમણવાર કર્યું હતું.

તેઓએ પોતાનું ઘર તેમના પોતાના પ્રમાણે સજાવ્યું છે. જ્યારે પણ તે એલએ જાય છે, ત્યારે તે તેના ઘરે જ રહે છે. આ સનીનું ઘર પણ કરોડોનું છે. સનીનું નામ આજે સુપરસ્ટારની યાદીમાં પણ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments