પિતા સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહના લગ્નના રાજ ખોલતા સારા અલી ખાને કહ્યું…, જાણો પુરી વાત…

73

બૉલીવુડ ના સ્ટાર પોતાની રિયલ લાઈફ ને લીધે ખુબ જ ચર્ચા માં રહેતા હોય છે. બોલીવુડ ના સ્ટાર એવા સેફઅલીખાન ની વાત કરી એ તો તે પોતાની પર્સનલ બાબતો ને લઇ ને ખાસ ચર્ચા માં જોવા મળે છે. સેફલીખાન નું નામ માત્ર ભારત માં જ નહીં પુરા વિશ્વ માં પ્રિય અભિનેતા છે. તેનું બૉલીવુડ માં કેરિયર ખુબ જ સારું રહ્યું હતું. તેની જિંદગી વાદ વિવાદો થી ઘેરાયેલી છે. સેફઅલીખાન આજકાલ સમાચાર માં ખાસ એવા ચર્ચા માં જોવા મળે છે.

સેફઅલીખાન ના લગ્ન જીવન વિશે વાત કરી એ તો તેના પ્રથમ લગ્ન અમૃતાસિંહ સાથે થયા હતા. બાદ માં તેને તેની પહેલી પત્ની સાથે તલાક લઇ લીધું હતું. સેફઅલીખાન ની પ્રથમ પત્ની સાથે થી તલાક લીધા બાદ હવે તેની સાથે બોલવા-ચાલવા નું પણ બંધ કરી દીધું છે. પહેલા બન્ને વચ્ચે ઘણીવાર ઝગડો થતો હતો આ વાત તેની પુત્રી સારઅલીખાને જ કહી છે.

સેફઅલીખાન ને અમૃતાસિંહ થી એક પુત્ર અને એક પુત્રી છે. સેફઅલીખાન અમૃતાસિંહ ની સાથે લગ્ન કર્યા બાદ થોડોક પણ ખુશ ન હતો. બન્ને વચ્ચે વારંવાર ઝગડો થયા કરતો હતો. સેફઅલીખાન ની પુત્રી સારાઅલી ખાને આ વાત કહી ત્યારથી મીડિયા વાળા પણ જાણવા ઉત્સુક હતા કે શા માટે બન્ને એ છુટ્ટાછેડા લઇ લીધા હતા. તેની પુત્રી એ સેફ અને અમૃતા ના તલાક બાદ ઘણા બધા રાજો ખોલી નાખ્યા છે. તે કહે છે કે તેના માતા-પિતા વચ્ચે 36 નો આંકડો હતો.

સારા અલી એ કીધું કે લગ્ન જીવન દરમિયાન તેના માતા-પિતા એકબીજા સાથે વાતો પણ કરતા ન હતા. બન્ને એક બીજા ને જોવાનું પણ પસંદ કરતા ન હતા. અને તેના પિતા સેફ તો જાણે હસવાનું પણ ભૂલી ગયા હતા. સારઅલીખાન જણાવે છે તેના માતા-પિતા એ તલાક લઇ ને જે કર્યું તે સારું જ કર્યું છે. કારણકે તલાક પછી માતા-પિતા તેની રીતે જીવન વિતાવી શકે. અત્યારે બન્ને અલગ થઇ ને ખુબ જ ખુશ છે.

Previous articleજાણો કેવી રીતે નારદમુનિ પ્રગટ થયા? અને શા માટે જન્મ સમયે પિતા બ્રહ્માજીએ પુત્ર નારદને શ્રાપ આપ્યો?
Next articleપિતાએ કહ્યું જો નોકરી છોડીને ખેતી કરીશ તો મિલકતમાંથી કાઢી મુકવામાં આવશે, છતાં પણ ખેતી કરી અને આજે વાર્ષિક 80 લાખથી વધુ કમાય છે.