Homeજયોતિષ શાસ્ત્રજો તમે સવારે ઘરની બહાર નીકળતી વખતે આ વસ્તુ જોશો તો તમારું...

જો તમે સવારે ઘરની બહાર નીકળતી વખતે આ વસ્તુ જોશો તો તમારું ભાગ્ય બદલાતા કોઈ રોકી નહિ શકે.

કેટલીક બાબતોમા ઘણી હકારાત્મક ઉર્જા છે કે જેને એક નજર જોતા તમારા જીવનમા ખુશી આવી શકે છે અને તમારુ નસીબ બદલાય શકે છે. હિન્દુ ધર્મમા શાસ્ત્રોની માન્યતા રહેલી છે અને આ ક્રમમા શાસ્ત્રોમા આવા સંકેતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે જેને શુભ અને અશુભ માનવામા આવે છે. વિજ્ઞાનમા પણ નિર્જીવ વસ્તુઓમા સકારાત્મક અને નકારાત્મક બંને શક્તિઓ જોવા મળે છે. સવારે આ પ્રકારની પસંદ કરેલી વસ્તુઓ જોતા આપણા જીવનને અસર થાય છે. કેટલીક બાબતોમા ઘણી હકારાત્મક ઉર્જા હોય છે કે જેને એક નજર જોતા તમારા જીવનને ખુશ કરી શકે છે અને તમારું નસીબ બદલી શકે છે.

જ્યારે પણ તમે મુસાફરી દરમિયાન તમારી જમણી બાજુ વાંદરો, કૂતરો અને સાપ જોશો તો સમજો કે તે તમને પૈસાની આવવાની નિશાની આપી રહ્યા છે. એ જ રીતે પૂર્વજો કહેતા આવ્યા છે કે તૂટતા તારા પાસે કઈ પણ માગશો તો તે આગામી ૩૦ દિવસમા સાચુ થઈ જશે.

૧) શેરડી :- તમે સવારે ઘરેથી તમારા કામ પર જાઓ છો અથવા કોઈ કામ કરવા માટે કોઈ અણધાર્યા કાર્ય કરવા ઘરની બહાર જતા હોવ ત્યારે તે સમયે શેરડી જોવી પણ એક સંકેત આપે છે કે આજે તમને પૈસા મળવાના છે.

૨) દૂધ :- જો સવારે ઉઠતાંની સાથે જ દહી અને દૂધ જેવા પદાર્થનો દેખાવ એ પણ સૌભાગ્યની નિશાની છે.

૩) નાળિયેર :- તમે જાણતા હશો કે ભારતીય સામાજિક પરંપરામાં બધી રીતે નાળિયેરનો ઉપયોગ થાય છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ શ્રીફળ જુઓ છો તો તમારે સમજી લેવુ જોઈએ કે કોઈ સારા સમાચાર આવી રહ્યા છે.

૪) સફેદ ગાય :– આજે ગૌ માતા ફક્ત રાજકીય મુદ્દો છે પરંતુ સવારે તેમનુ દર્શન પણ આર્થિક મજબુતતા તરફ દોરી જાય છે. હવે જ્યારે પણ તમારા ખેતરમા અથવા બગીચામા ગાય દેખાય ત્યારે તમારે સમજી લેજો કે સાક્ષાત લક્ષ્મીજીએ સંદેશ આપ્યો છે.

૫) પરણિત સ્ત્રી :– જો તમે રસ્તામા શ્રીંગાર કરેલી દુલ્હન જોશો તો તેને આવનારા સારા નસીબની નિશાની તરીકે ગણો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments