સવારની ધૂપ ફાયદાકારક હોય છે, જે ગંભીર રોગોને કરે છે દુર..

હેલ્થ

સૂરજના કિરણો કુદરતી રીતે વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત છે. રોજ થોડીવાર ધૂપમાં બેસવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક સમય સુધી સૂર્યના કિરણોની સામે બેસી રહેવાથી તે શરીરના અનેક રોગોથી બચાવે છે. સૂરજના કિરણો આપણી બહારની ત્વચાની સાથે અંદરના અંગો પર પણ અસર કરે છે, પરંતુ બોપરની ધૂપ ફાયદાકારક નથી, તેથી સવારની ધૂપ લેવી વધુ સારી છે.

જો તમે રોજ ધૂપ લો છો, તો તમારા શરીરમાં વિટામિન ડીની માત્રા ઓછી થાય છે, જે આપણા શરીરના હાડકા માટે ખૂબ જ જરુરી છે. વિટામિન ડી થી હાડકા મજબૂત થાય છે. ધૂપ લેવાથી આપણે રોગોથી  બચાવી શકાય છે.

રોજ ધૂપ લેવાથી, થકાન વગેરેમાં સૂરજના કિરણો ફાયદાકારક છે, કેન્સર અને ટીબી વગેરે રોગોથી બચી શકાય છે. પરંતુ ધૂપ લેતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ગર્ભવતી સ્ત્રીએ અને નાના બાળકોએ સવારની ધૂપ જરુર લેવી જોઈએ. તે ગર્ભવતી સ્ત્રીઓને એનિમિયા જેવા રોગોથી પણ બચાવે છે. સૂરજના કિરણોનો તડકો લેવાથી શરીરમાં રક્ત સંચાર થાય છે.

સવારના સુરજના કિરણો વધારે ફાયદાકારક હોય છે. બોપરે ધૂપ લેવી ન જોઈએ, કારણ કે બોપરના સમયે ધૂપ પણ વધારે હોય છે. જેનાથી આપણને ચક્કર પણ આવી શકે છે. જો આપણને ગરમી થતી હોય તો, વધારે સમય સુધી ધૂપમાં બેસવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *