મહિલાના હાથમાં લાકડી જોતા જંગલનો રાજા પણ ડરી ગયો, ચાલવા લાગ્યો ઘેટાં માફક- જુઓ VIDEO

74

સિંહને જંગલનું સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે. તેની શક્તિ અને ચપળતાને જોતા તેને જંગલના રાજાનું બિરુદ આપવામાં આવ્યું છે. કેટલાક પ્રાણીઓને છોડીને સિંહ ના ચાળા લેવાનું કોઈ વિચારી પણ ન શકે. જો કે આવા ઘણા વિડીયો પણ જોવા મળ્યા છે જેમાં માણસો સરળતાથી ખતરનાક સિંહોને કાબુમાં લે છે. આવો જ અદભૂત નજારો અત્યારે સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક મહિલા લાકડી વડે બે ખતરનાક સિંહોની પાછળ ચાલી રહી છે. આ નજારો દરેક લોકોને હચમચાવી દે છે અને પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા.
જંગલમાં પતિ સાથે ઝઘડો થતા મહિલા કારમાંથી નીચે ઉતરી, વાઘ તેને ખેંચીને લઇ ગયો, સામે આવ્યો ડરામણો વીડિયો

એક મહિલા સિંહને ચલાવતી જોવા મળી
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલનું એક દ્રશ્ય છે. રસ્તામાં બે સિંહો દેખાય છે. હાથમાં લાકડી સાથે સિંહ પાછળ એક મહિલા તેમને ચલાવતી જોવા મળે છે. તે સિંહોને એવી રીતે કંટ્રોલ કરી રહી છે કે જાણે તે સિંહ નહિ પણ ઘેટાં-બકરા હોય. આ વાયરલ વીડિયોમાં જે પ્રકારનો નજારો લોકોને જોવા મળી રહ્યો છે તે સામાન્ય રીતે જોવા મળતો નથી.
મૂળ ભારતીય વિદ્યાર્થીનું અમેરિકી વિદ્યાર્થીએ પહેલા ગળું દબાવ્યું અને પછી…., જુઓ વીડિયો…

જુઓ આ વિડિયો:

વાંદરાએ છોકરીના વાળ પકડીને જે કર્યું…, જુઓ વાયરલ વીડિયો જોતા જ રહી જશો
મહિલાને જોઈને સિંહ ડરેલા માલુમ પડે છે. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ ચોક્કસપણે પાળેલા સિંહો હશે. કારણ કે જંગલી સિંહોની સામે આવી રીતે જવાની હિંમત કોઈ કરી શકતું નથી. આ વીડિયો પ્રુથાશેટ્ટી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તમે આ કઇ જગ્યાએ શૂટ કર્યું છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, મહિલાની સામે સિંહ પણ બિલાડી બની જાય છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

Previous articleસિમ કાર્ડમાં રિચાર્જ કરાવો માત્ર 228 રૂપિયાનું અને વાપરો આખું વર્ષ સુવિધા, વધુ પડતા રિચાર્જથી છુટકારો
Next articleલવ જેહાદની સનસનીખેજ ઘટના: વડોદરાના બિલ્ડરની દીકરીને શરીર પર બ્લૅડના 500 ઘા મારવા મજબૂર કરી