ટીવી ઈંડસ્ટ્રીની જાણીતી એકટ્રેસ શ્વેતા તિવારી છેલ્લાં કેટલાંક સમયથી કોઈકને કોઈક કારણોસર વિવાદોમાં સપડાયેલી રહે છે. પહેલાં પતિ સાથેના વિવાદિત વીડિયોને કારણે તે ચર્ચામાં આવી હતી. જેને કારણે ભારે હોબાળો મચ્યો હતો. સોશલ મીડિયામાં પણ વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. હવે ફરી એકવાર શ્વેતા તિવારી ચર્ચામાં આવી છે. આ વખતે સોશલ મીડિયામાં વાયરલ થાયા છે શ્વેતાના હોટ ફોટો. આ ફોટોઝ શ્વેતાએ પોતે જ ઈંસ્ટાગ્રામ પર મુક્યાં છે. ફોટોઝ જોઈને શ્વેતાના ચાહકો ખુશ થઈ ગયાં. આ વખતે શ્વેતા એ એકદમ શોર્ટ ડ્રેસમાં હોટ ફોટો મુકીને ફેન્સને ખુશ કરી દીધાં છે.
શ્વેતા તિવારી એ હાલમાં જ કેટલીક હોટ તસવીરો શેયર કરીને પોતાના ચાહકોના દિલ જીતી લીધાં છે. તસવીરોમાં શ્વેતા પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.
શ્વેતા તિવારી નો આ નવો અંદાજ પણ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. શ્વેતાએ થોડીવાર પહેલાં જ તેના ઈંસ્ટાગ્રામ પર કેટલીક નવી તસવીરો શેયર કરી છે.
શ્વેતા તિવારી ઓફ શોલ્ડર ડ્રેસમાં ખુબ જ હોટ લાગી રહી છે. સ્ટાઈલીશ વ્હાઈટ શોર્ટમાં શ્વેતાને જોઈને સૌ કોઈ ચોંકી ગયાં છે.
શ્વેતા તિવારી ની હોટ અને સુંદર તસવીરો જોઈને ફેન્સ મોંઢામાં આંગળા નાંખીને બેસી ગયાં છે. તેના આ ફોટોઝને લાખો લોકો લાઈક કરી રહ્યાં છે.
આ પહેલાં શ્વેતા તિવારીએ વ્હાઈટ લહેગામાં પણ હોટ ફોટોશૂટ કરાવીને ચાહકોને ખુશ કરી દીધાં હતાં.
શ્વેતા તિવારી પોતાના ગ્લેમરસ અવતારને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. આજકાલ તે અવનવા હોટ લૂકમાં સોશલ સાઈટ પર ફોટો શેયર કરીને ચાહકોને ખુશ કરી રહી છે.