Homeજયોતિષ શાસ્ત્રસુકા લાલ મરચાના આ ઉપાય થી તમારું જીવન બદલાઈ શકે છે.

સુકા લાલ મરચાના આ ઉપાય થી તમારું જીવન બદલાઈ શકે છે.

ઘણી વાર જીવનમા એવી સમસ્યાઓ આવે છે જેનુ નિરાકરણ કરવુ મુશ્કેલ છે. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તમે આ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકતા નથી. લાલ મરચું તમારા ખાદ્ય પદાર્થોમા તીખો તીક્ષ્ણ સ્વાદ જ નથી આવતો પરંતુ કેટલીક આરોગ્ય સંબંધિત કટોકટીની પરિસ્થિતિઓમા પણ તે ખૂબ અસરકારક છે સુકુ લાલ મરચુ ખોરાકને મસાલેદાર બનાવવામા મદદ કરે છે. પરંતુ આ સિવાય પણ તમને ફાયદો પહોંચાડે છે. તમને ખબર નહી હોય કે સૂકુ લાલ મરચુ તમને તરક્કીના માર્ગ તરફ લઈ જાય છે. ચાલો આજે તમને જણાવી દઈકે શું કરવાથી સૂકુ લાલ મરચુ તમારી પ્રગતિનો માર્ગ ખોલશે.

તમારા જીવનમાં ઘણી વખત સમસ્યાઓ આવે છે જેનુ નિરાકરણ કરવુ ખૂબ મુશ્કેલ હોય છે. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તમે આ સમસ્યાઓમાંથી બહાર આવી શકતા નથી. આવી સ્થિતિમા જો તમારા કામમા અવરોધ આવતો હોય અને તમારે બઢતી જોતી હોય તો રૂમાલમા ૭ સૂકા લાલ મરચા બાંધી દો અને જ્યા તમે ઝવેરાત મુકો ત્યા મૂકી દો. તેનાથી સંપતિમા વધારો પણ થશે.

લાલ મરચાનો મોટો ફાયદો એ છે કે ત્વચા ઉપર કોઈ ઈજા, ઘા અથવા અન્ય કારણોસર લોહી નીકળતુ હોય તો પછી એક ચપટી લાલ મરચુ ત્યા લગાવવાથી લોહી નીકળતુ બંધ થઈ જાય છે. જો તમાર કામમા અવરોધ આવતો હોય તો પછી સૂકા લાલ મરચાના ૨૧ દાણો લો અને તેને પાણીથી ભરેલા લોટામા નાખી દો. તેને ૭ વાર માથેથી ઉતારો અને તેને ઘરની બહાર ફેંકી દો તે તમારા માટે કામ કરશે.

જો તબિયત ખરાબ થઈ રહી છે તો પછી રૂમાલમા ૫ સુકા મરચા લો અને તેને તમારા પલંગની નીચે રાખો. આનાથી તમારુ સ્વાસ્થ્ય સુધરશે. સુકા લાલ મરચા તમને ખરાબ નજર લગતા બચાવશે. જો નજર લાગી હોય તો આનાથી નજર ઉતારીને મરચાંને સળગતા ચૂલામા ફેંકી દો. આનાથી તમને લાગેલી નજર ઉતરી જશે અને તમારૂ સ્વાસ્થ્ય સુધારશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments