તકિયા નીચે સાબુ રાખવો? આ જાણી ને તમે પણ કહેશો કે “આવો ખ્યાલ કોના મગજમાં આવ્યો?” તો આ મહાન કામનો અનુભવ કરવા માટે તમારે પણ તમારા તકિયા નીચે સાબુ રાખવો પડશે. ચાલો જાણીએ કે તમારે આ ઉપાય શા માટે અપનાવવો જોઈએ.
સુવાના સમયે તકિયા નીચે સાબુ રાખવાની શોધ અમેરિકાના એક ડોક્ટરે કરી હતી, ડોક્ટર ઓઝ ને અમેરિકાના એક ટીવી શોમાં પ્રસિદ્ધિ મળી હતી. આ દિવસથી ડોક્ટર ઓઝ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા.
ડોક્ટર ઓઝ ની બધી જ ખોજ બધાને મદદરૂપ થાય છે,જેના લીધે ડોક્ટર ઓઝને પોપ્યુલારિટી મળી હતી. લગભગ બધા જ સુવાના સમયે તકિયા નીચે સાબુ રાખવાથી થતી ઊંઘ પરની આ અસરને મહેસુસ કરે છે. જેના લીધે તેના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.
આ વાતની ઘણી સંભાવના છે કે આ એક સ્પેશિયલ ટ્રીક છે જે આપણા માટે ખુબ જ જરૂરી છે. ડોક્ટરની આ ખોજ એક શારીરિક સ્વાસ્થ્ય ને સંબંધિત છે જે કોઈને પણ કોઈ પણ સમયે જરૂર પડે છે.
જેણે ડોક્ટર ઓઝ ની આ વાત સાંભળી તે તો એમજ કહેશે કે સાબુનો એક ટુકડો આપણી બીમારીની સમસ્યામાં કઈ રીતે મદદ કરશે? ડોક્ટર ઓઝ ની આ જ વાત એ સમયે બધાના મગજ પર ચાલી રહી હતી.એમાંથી કેટલાક લોકો ડોક્ટર ની વાતને કરી જોવાનું વિચરતા હતા. કેમકે તેઓ ને ડોક્ટર પર વિશ્વાસ હતો.જે લોકોએ એ ટ્રીક કરી જોઈ હતી એ લોકો ને તેની સારી અસર પણ જોવા મળી હતી.ખાલી બે જ દિવસમાં એ લોકોની બધી જ સમસ્યાઓ ગાયબ થઇ ગઈ હતી.
તકિયા ની નીચે સાબુ રાખવાના ફાયદા
ઘણા લોકોને સુવાના સમયે પગના દુખાવાની સમસ્યા હોય છે.જે તમારી ઊંઘને ખરાબ કરે છે.તેથી તકિયા ની નીચે સાબુ રાખવાથી રાહત આપે છે. તમે જયારે તકિયા નીચે સાબુ રાખો છો તેમાં લેવેન્ડરની સુગંધ આવતી હોવી જોઈએ.લેવેન્ડર થી તમારા પગમાં આરામ મળશે,તેનો બીજો ફાયદો એ પણ છે કે તમારી પથારી માંથી સારી સુગંધ આવશે.ઘણીવાર પર્ફયુમમાં પણ લેવેન્ડરનો ઉપયોગ થાય છે.
ડોક્ટર ઓઝ ની આ શોધ થી દેશબહારના વિજ્ઞાનીકો હેરાન છે.ડોક્ટર ઓઝ ની આ શોધને વિજ્ઞાનિક પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી, પરંતુ ઘણા ડોક્ટર તેની સાથે સહમત છે.અને જરૂરી વાત એ છે કે જે કોઈ આ ટ્રીક નો ઉપયોગ કરે છે,તે કહે છે કે આ ટ્રીક ખુબ જ કામની છે.