ભારતમાં નહિ પણ આ દેશમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું મંદિર, વિશ્વનું મોટું મંદિર હોવા છતાં એક પણ હિન્દૂ ત્યાં નથી રહેતો

68

જ્યારે દેશના વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે તમિલનાડુના રંગનાથ સ્વામી મંદિરનો ઉલ્લેખ થાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 6 લાખ 31 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું આ મંદિર દુનિયાનું સૌથી મોટું મંદિર નથી.
400 વર્ષ પહેલા આ મંદિરમાં હનુમાન દાદા પ્રગટ થયા હતા, દાદાના દર્શન માત્રથી દૂર થાઈ છે દુઃખો…, દાદાના પરચા જગ વિખ્યાત છે…

વિશ્વનું સૌથી મોટું મંદિર ભારતમાં નથી, પરંતુ એવા દેશમાં છે જ્યાં એક પણ હિન્દુ નથી. આ દેશનું નામ કંબોડિયા છે. મંદિરનું નામ અંકોરવાટ છે. આ મંદિર સિમરીપ શહેરમાં આવેલું છે. ભગવાન વિષ્ણુના આ મંદિરનો વિસ્તાર 8 લાખ 20 હજાર ચોરસ મીટર છે. આ મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ મંદિર વિશ્વના સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 1112 અને 1153 વચ્ચે થયું હતું.
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પ્રસાદ સ્વરૂપે દારૂ ચઢાવવામાં આવે છે, જાણો શું છે તેની પાછળનું રહસ્ય?

મંદિરના ત્રણેય ખંડોમાં મૂર્તિ બનાવામાં આવી છે
વિશ્વના સૌથી મોટા મંદિરનું કદ દિલ્હીના અક્ષરધામ મંદિર કરતા લગભગ 4 ગણું છે. મંદિરની વિશેષ વિશેષતા ચારે બાજુ એક ખાઈના રૂપમાં તેનું રક્ષણાત્મક કવચ છે, જે લગભગ 700 ફૂટ પહોળું છે. મંદિર ત્રણ ખંડો સાથે ઊંચા પ્લેટફોર્મ પર આવેલું છે. આ ત્રણેય ખંડો પર મૂર્તિ બનાવામાં આવી છે. ઉપરના ખંડમાં જવા માટે દરેક રૂમમાંથી સીડી બનાવવામાં આવી છે. દરેક વિભાગમાં 8 ગુબંજ છે. આ તમામ ગુંબજ 180 ફૂટ ઊંચા છે. મુખ્ય મંદિર ત્રીજા ખંડ ની ઉપર આવેલું છે.
તુંગનાથ મહાદેવ મંદિરમાં થાય છે ભગવાન શિવના હદય અને હાથની પૂજા, જયા રસ્તામાં ભગવાન ગણેશ કરે છે રક્ષા

Previous articleગુજરાતમાં 24 કલાકમાં 7ના મૃ;ત્યુ, 8 જિલ્લામાં રેડ એલર્ટ; બોડેલીમાં 24 કલાકમાં 22 ઈંચ, 12 તાલુકામાં 8 ઈંચ વરસાદ
Next articleઅતિ ભારે વરસાદથી નવસારી બન્યું ટાપુ, આકાશમાંથી લેવાયેલા ફોટોમાં જુઓ તારાજીના દ્રશ્યો