જીવનમાં આગળ વધવા માટે, સફળતા માટે શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ તેના પર ધ્યાન આપતા નથી અને ભણાવવામાં બિલકુલ ધ્યાન આપતા નથી. આવા વિદ્યાર્થીઓ પરીક્ષામાં એવું કંઈક લખીને આવે છે કે પેપર તપાસનાર શિક્ષક પણ દંગ રહી જાય છે. કેટલાક વિદ્યાર્થીઓ આન્સર શીટમાં પરીક્ષામાં પાસ કરી દેવાની આજીજી કરે છે. આજે અમે તમને એવી જ આન્સર શીટની કેટલીક ફોટો બતાવીશું, જેને જોઈને તમે હસી-હસીને લોટપોટ થઈ જસો.
આન્સર શીટમાં કંઈક અલગ જ લખાણ
વ્યક્તિ જે ઇચ્છે છે તે શિક્ષણ મેળવીને તેના તમામ સપના પૂરા કરી શકે છે. પરંતુ કેટલાક લોકો તેમના સપના શિક્ષણ પર નહીં પરંતુ પૈસા પર પૂરા કરવા માંગે છે. આવા લોકો શાળામાં આન્સર શીટમાં નોટ છુપાવીને શિક્ષકને પાસ કરવા વિનંતી કરે છે. આજે અમે તમને એવી જ કેટલીક આન્સર શીટ બતાવવા જઈ રહ્યા છીએ જેમાં બાળકોએ લખેલું વાંચીને તમે વિચારતા રહી જશો કે આવા પણ નમૂના હોઈ શકે.
રમુજી જોક્સ: બકા ની પત્નીના મોંમાં મચ્છર ગયું, પછી શું થયું જાણીને હસવું નહીં રોકી શકો !
પૈસાના જોરે પાસ થવાની અપેક્ષા
બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીમાં પ્રેમ વ્યક્ત કર્યો
વિદ્યાર્થીઓએ જવાબની નકલમાં લખ્યું, ભગવાન તમારું ભલું કરે.
આ વિદ્યાર્થીએ લખ્યું, પ્લીઝ સર નંબર દેને કી કૃપા કરીએ
જા જા રે કોપી… આ વિદ્યાર્થીએ પોતાની હદ વટાવી દીધી છે.
સાહેબ, પાસ કરી દેજો નહિતર મારા પિતા મને મા:રી નાખશે.
વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં સરને વિનંતી કરી.
આન્સરશીટમાં વિદ્યાર્થીએ શું કર્યું તે જોઈને તમે કહેશો કે આવો પ્રકાશ ક્યારેય કોઈએ નથી પાડ્યો.
આ વિદ્યાર્થીએ પુષ્પા ફિલ્મનો ડાયલોગ લખ્યો, અપુન લિખેંગા નહિ સાલા.