Homeઅજબ-ગજબઆ 20 લોકો પોતાની વિચારસરણીથી દુનિયાને હરાવવા નીકળ્યા હતા, તમે જ નક્કી...

આ 20 લોકો પોતાની વિચારસરણીથી દુનિયાને હરાવવા નીકળ્યા હતા, તમે જ નક્કી કરો કે આ લોકો પર હસવું કે પછી તેઓ ક્યાં સુધી પહોંચ્યા તે વિચારવું !

“જરૂરિયાત એ શોધનો જન્મ છે” આ આપણે વાંચ્યું અને સાંભળ્યું છે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ, ત્યારે આપણું મન તરત જ કોઈક ઉપાય શોધવાનું શરૂ કરે છે. આપણી કલ્પના દરેક ખૂણાથી જુગાડ શોધવા લાગે છે.

જેઓ ના મગજ માં ‘કંઈક ને કંઈક તો કરી જ લેશુ’ ની મનોવૃત્તિ ધરાવે છે, તેઓ કોઈને કોઈ ઉકેલ શોધી કાઢે છે. તેમનો જુગાડ મુસીબતો દૂર કરે છે કે વધુ મુસીબતો લાવે છે એ અલગ વાત છે.

પરિણામ ગમે તે હોય, તેમના પ્રયત્નોને તમારી સામે લાવી ને તમારી જાણકારી વધારવાની અમારી ફરજ છે
1. ટેનિસ બોલ સસ્પેન્શન

desi jugaad

2. હોટ વોટર પ્રેસ (આયર્ન)

desi jugaad
3. માઈક સ્ટેન્ડ થી મીણબત્તી સ્ટેન્ડ સુધી

desi jugaad
4. સોફા લેવો છે પણ બજેટ નથી

desi jugaad
5. નવી ખુરશી ખરીદવાનો ભાર પૂરો થઈ ગયો છે

desi jugaad
6. 100% વર્કિંગ સોપ ડિસ્પેન્સર

desi jugaad
7. આઈડિયા સારો છે, બસ રસ્તામાં ખાડા ન હોવા જોઈએ

desi jugaad
8. તે માત્ર સાઈકલનું જ કામ નહીં કરે પરંતુ સામાન પણ લઈ જઈ શકે છે

desi jugaad
9. જ્યારે મિકેનિકલ એન્જિનિયરિંગના લોકો ગુસ્સે થાય છે, ત્યારે તેઓ કોઈનું સાંભળતા નથી

desi jugaad
10. ઘડિયાળનું સમારકામ કરવામાં આવ્યું છે

desi jugaad
11. બધું સારું જ છે

desi jugaad
12. કામ ચાલવું જોઈએ, બસ!

desi jugaad
13. જૂના ટીવીનો અમેઝિંગ પુનઃઉપયોગ

desi jugaad
14. ખાલી તોફાન ન આવું જોઈએ

desi jugaad
15. હેડલાઇટ રિપેર કરવામાં આવી છે પરંતુ ગરમીને કારણે ઓગળી શકે છે

desi jugaad
16. નજીવી કિંમતે વાઇપર કામ

desi jugaad
17. DIY હેડફોન

desi jugaad
18. ચાલુ ક્લાસ દરમિયાન સુવાનો જુગાડ

desi jugaad
19. જ્યારે ટોઇલેટ પેપર ઓછા હોઈ

desi jugaad
20. કોફી પોટમાં બીજું પણ બાફી શકાય છે.

desi jugaad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments