વર્ષો પહેલાં, સ્ત્રીઓ આ કામ માટે કરતી હતી ‘ડુંગળી’ નો ઉપયોગ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો….

1022

ખૂબ ઓછા લોકો એવા છે કે જેમને ડુંગળીનો ખાવી પસંદ ન હોય. પરંતુ થોડા લોકો જ જાણે છે કે ડુંગળીનો ઉપયોગ સ્વાદ વધારવા સાથે જાતીય શક્તિ, અકાળ સ્ખલન, વીર્ય અને નપુંસકતા જેવી સમસ્યાઓને પણ દૂર કરવા માટે ખૂબ ફાયદાકારક છે.

દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્ર માં ડુંગળી થાય છે. આ પછી, કર્ણાટક, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને ગુજરાત જેવા રાજ્યોનો નંબર આવે છે. જણાવીએ કે,સ્ત્રીઓ આ કામ કરવા માટે ડુંગળીનો ઉપયોગ કરતી હતી.

ડુંગળીના ઘણા ફાયદા છે


ડુંગળીનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે. તેને શાકભાજીમાં ઉમેરવામાં આવે છે સાથે સાથે કેટલાક લોકો તેને સલાડ તરીકે પણ અલગથી ખાય છે. કેટલાક લોકોને ડુંગળી ખાવાની એવી આદત હોય છે કે તેના વગર તેઓ ખાઈ શકતા નથી. પરંતુ તાજેતરમાં ડુંગળીને લઈને એક નવી વાત સામે આવી છે. જેને પર વિશ્વાસ કરવો તમારા માટે થોડું મુશ્કેલ થઇ શકે છે.

પાંચ હજાર વર્ષ પહેલાં ખોદકામ કરતા ડુંગળીના અવશેષો મળી આવ્યા હતા


ડુંગળીના ઇતિહાસ વિશે કોઈને વધારે ખબર નથી. પરંતુ વિશ્વ માટે આઘાતજનક બાબત તો એ છે કે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કરવામાં આવેલી ખોદકામમાં ડુંગળીના અવશેષો મળી આવ્યા. ખૂબ સંશોધન પછી, તે જાણવા મળ્યું હતું કે સ્ત્રીઓ પહેલા માત્ર ડુંગળીનો ઉપયોગ માત્ર ખાદ્યપદાર્થો માટે નહોતી કરતી, પરંતુ આવા કામ માટે પણ તેનો ઉપયોગ કરતી હતી, જે જાણી ને તમે વિશ્વાસ નહીં કરો.

વર્ષો પહેલા ડુંગળીનો ઉપયોગ આ હેતુ માટે કરવામાં આવતો હતો


ઇજિપ્તમાં ખ્રિસ્તના ત્રણ હજાર વર્ષ પહેલા ડુંગળીના વાવેતરની ચર્ચા થઈ હતી. ઇજિપ્તના રાજા રામસેસ ની મમીમાં ડુંગળીના અવશેષો પણ મળી આવ્યા હતા. ચાલો તમને જણાવી દઈએ કે, પહેલા મહિલાઓ પૂજા અને અંતિમ સંસ્કાર માટે ડુંગળીનો ઉપયોગ કરતી હતી. આ સિવાય ડોકટરો ડુંગળીનો ઉપયોગ માતા બનવામાં તકલીફ ધરાવતી મહિલાઓની સારવાર કરતા હતા. સ્ત્રીઓ સિવાય ડુંગળીનો ઉપયોગ પ્રાણીઓ માટે પણ થતો હતો.

Previous articleઆ મંદિરમાં આવેલો નાનકડો ઘડો લાખો લીટર પાણીથી પણ નથી ભરાતો, વૈજ્ઞાનિકો થયા નિષ્ફળ, હજુ પણ રહસ્ય કોઈ જાણી શકયુ નથી
Next articleછોકરીઓની બેસવાની રીતથી જાણો તેના બધા રહસ્યો, શું તમારી ગર્લફ્રેન્ડ પણ આ રીતે બેસે છે?